________________
ઝળહળતાં નક્ષત્રો
બની રહ્યો. તેમના સમ્માનસમારંભમાં જૈનો તેમ જ જૈતરો, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ અને સંસારનો ત્યાગ કરતાં જોવા સ્થાનિક તેમજ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઊમટી હતી. વિશાળ દીક્ષામંડપમાં સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે રજોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓને નાચી ઊઠતાં જોઈ જોનારાં પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદીબહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષા-
Jain Education International
•
સચિત્ર નવકાર ૪ ભાષામાં
દવા દુઃખ નિવારની
જીવનનો સાચો સાથી
બાર ભાવના
આદર્શ શ્રાવકજીવન ઉગમતી પ્રભાતે
સાહિત્યોપાસક પ્રવર્તક પૂજય મુનિરાજ શ્રી હરીશભદ્રવિજ્યજી મહારાજ સમ્પાદિત જૈન દર્શનનું વાંચવા-મનન કરવા યોગ્ય સાહિત્ય
બુદ્ધિ ચતુરાઈ ભાગ : ૧-૨ ધર્મ મહેલના ૨૧ પગથિયા
બંધન અને મુક્તિ
જ્ઞાનસાર ૪ અષ્ટક
જીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા.
પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિ પદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસ પદ પ્રદાન કર્યું અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ઘોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલિતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ, ઉપધાન આદિ સુંદર રીતે યોજાયાં છે.
સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, બેંગલોર
•
0
•
•
કરમ ન રાખે શરમ કરોળિયાની જાળ
કાળચક્ર
મારો સોહામણો ધર્મ
આથમતી સંધ્યાએ
જીવનનું સરવૈયું
શ્રુતસાગરના રહસ્ય ભાગ-૧-૨-૩ ઉપકારી ઉપકરણ
૮૨૩
ઘડવૈયા–તીર્થંકર નામકર્મના મુલાકાત—અરૂપી દ્રવ્યની
-: પ્રાપ્તિસ્થાન :
નવજીવન ગ્રંથમાળા (ગા) ટ્રસ્ટ
કુકરેજા કોમ્પ્લેક્સ ૨/૧૦૧, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ, ભાંડુપ (૫.) મુંબઈ–૮
For Private & Personal Use Only
www.jainelibrary.org