________________
అతి
જૈન આર્યતીર્થ “અયોધ્યાપુરમ્” તથા ફ્રેંચન–ક્તિધામ” તીર્થની સમગ્ર ભૂમિના દાતા
ગૌરવશાળી ઘોઘારી વિશાશ્રીમાળી જોઢાણી પરિવાર (વલ્લભીપુરવાળા)
વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી જન્મ-સ્થળ-વલ્લભીપુર
સં. ૧૯૬૯ મહા સુદ ૮ શુક્રવાર તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડિયાર-જયંતિ દિવસ) સ્વ. ૮-૧૨-૧૯૯૪ વલ્લભીપુર
અમારા–સહપરિવારતી જીવન યાત્રાના સાચા સારથી આપ જ્યાં છો ત્યાંથી જ અમારા સૌના જીવત-રથતે સંભાળજો-અમારા લોહીના કણેકણમાં જિતેશ્વર પરમાત્મા માટે અહોભાવ જગાડજો. અમો સૌ આપશ્રીતા અનંત ઉપકારોના ઋણી છીએ. આપતા અગણિત સદ્ગુણોને યાદ કરીતે અમે સૌ માનવસેવા–જીવદયા અને આત્મકલ્યાણતા લક્ષ્યને મેળવીએ એવા આપતા વાત્સલ્યભર્યા આશીર્વાદતી અમીવર્ષા ઇચ્છીએ છીએ. આપ સહપરિવારતે પ્રેમભાવથી જીતતારા આજે આપશ્રીની સમૃતિમાં જૈત આર્યતીર્થ અયોધ્યાપુરમ્''તી સમગ્ર ભૂમિ (ત્રણ-લાખ-ચોરસ ફૂટ) તથા “ચત-ભક્તિ ધામ'' તીર્થતી સમગ્ર ભૂમિ (ચાડા ચાર લાખ ચોરસ ફૂટ) જગ્યા એટલે કે કુલ સાડા સાત લાખ ચોરસ ફૂટ જગ્યા જૈત શાસતને સમર્પણ (વિતા મૂલ્યે) કરતાં અમો સૌ ધન્યતા અનુભવીએ છીએ.
લી.
ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી પ્રતાપરાય વેલચંદભાઈ જોટાણી અરવિંદકુમાર વેલચંદભાઈ જોટાણી અનંતરાય વેલચંદભાઈ જોટાણી
Jain Education International
કંચનબેન વેલચંદભાઈ જોટાણી જન્મ-સ્થળ-મેવાસા (ગાયકવાડી)
સં. ૧૯૭૦ મહાસુદ ૧૧ || શનિવાર તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર-ચિંતામણિ પાર્શ્વનાથ વરસગાંઠ દિવસ) સ્વ. ૧૩-૩-૯૧ વલ્લભીપુર
અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી અ.સૌ. ઈન્દુમતી પ્રતાપરાય જોટાણી અ.સૌ. કુસુમબેન અરવિંદકુમાર જોટાણી
વલ્લભીપુરવાળાના જય જિનેન્દ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org