________________
ઠક્કરા–નાણાં નહીં રહંત, નહીં પડત.
પાડ્યા
ઘોઘારી-વિશાશ્રીમાળી-મહિલાનું-અમૂલ્ય-યોગદાન
traf
a
300g
Jain Education International
આવી (ચીન૧૨) F.૩૮૨ ૦૦૨
ગીર સો
.
શ્રી ગૌતમસ્વામી નમઃ
નામ કીર્તિ કેરા
જન્મઃ
સંવત૧૯૯૦,
જેઠ સુદિ ૭, મંગળવાર
તા. ૧૯-૬-૧૯૩૪ (સ્થળઃ ખારી, તા. સિહોર)
રહેતાં
કોટડા
સ્વ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૮-વલ્લભીપુર.
વલ્લભીપુર નિવાસી કંચનબહેન વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી સહપરિવારે વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર નવાગામના ઢાળ પાસે ‘અયોધ્યાપુરમ' તીર્થ બનાવવા આશરે ૩૦ હજાર ચોરસ મીટર એટલે કે 3 લાખ ચોરસ ફૂટ જગ્યા (અમૂલ્ય કિંમતની) તીર્થ બનાવવા વિનામૂલ્યે (મફત) ભેટ આપી છે.
ઉપદેશ—કર્તા : પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (સંસારી પક્ષે સુપુત્રી) હસ્તે- (૧) ભોગીલાલ વેલચંદભાઈ- સ્વ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી (૨) અનંતરાય વેલચંદભાઈ— (અપરણિત)
દેહવિલય :
સંવત ૨૦૬૭,
તા. ૫-૭-૨૦૧૧
(સ્થળઃ
વલ્લભીપુર)
(૩) પ્રતાપરાય વેલચંદભાઈ-અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણી (૪) અરવિંદકુમાર વેલચંદભાઈ—અ.સૌ. કુસુમબેન અરવિંદકુમાર જોટાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org