SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ જેન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા 'ગૌસ્વશાળી જોઢાણી પરિવાર :વલ્લભીપુર સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબહેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, કરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે. આ શ્રાવક દંપતીનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસનસેવા અને સુસંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. # વેલચંદભાઈ જન્મસ્થળ છે. કંચનબહેન જન્મસ્થળ છે વલ્લભીપુર (જિ. ભાવનગર) મેવાસા ગાયકવાડી) સં. ૧૯૭૦ સં. ૧૯૬૯ મહા સુદ, ૮ શુક્રવાર મહા સુદ ૧૧, શનિવાર તા. ૧૪-૨-૧૯૧૩ તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર* (ખોડિયાર-જયંતી). % પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) W , | સ્વર્ગવાસસ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧, માગશર સુદ ૬, છે. ગુરુવાર, તા. ૮-૧૨-૧૯૯૪. સ્વર્ગવાસસ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સંવત ૨૦૪૭, ફાગણ વદ ૧૧TI બુધવાર, તા. ૧૩-૩-૧૯૯૧ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy