SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ (ૐ હ્રાં અદ્દ થી સમેતશિખરજી (મધુવન) પાર્શ્વનાથાય નમઃ ઉદારમના, સરળસ્વભાવી, સ્પષ્ટવક્તા, કર્મઠ, વ્યવહારકુશળ, તીર્થયાત્રાપ્રેમી, જિનધર્મરાગી, ૮૦ વરસની ઉમે માસક્ષમણ કરનારા શ્રી શામજીભાઈ દેથાવજી. શેઠ (ગરયા-ક્ઝારખંડવા)ના રવિવાર તા. ૨૩-૧-૨૦૧૧, પોષ વદ ૪ની રાત્રિએ કલકત્તા મુકામે ૮૮ વરસની જૈફ વયે અવસાન નિમિત્તે વિશાળ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાર , , - 1 * શિખરજી તીર્થની જાત્રા ૧૦૮ થી પણ વધુવાર તથા હિન્દુસ્તાનના (૨૫૦) અનેક તીર્થોની ' તીર્થયાત્રા ૪-૫ થી પણ વધુવાર કરી પુણ્યવાન બનનાર સ્વર્ગવાસી શ્રાવકની અનુમોદના કરતાં (૧) સૌ. જ્યોતિબેન શશિકાંતભાઈ શેઠ-અમરાવતી, (૨) સૌ. શોભનાબેન હિમ્મતભાઈ શેઠ–મુંબઈ, (૩) સૌ. દિવ્યાબેન દિનેશભાઈ શેઠાંચી, (૪) સૌ. પ્રફુલ્લાબેન અશોકભાઈ શેઠ-ઝરિયા, (૫) સૌ. મંજુલાબેન ડોલરભાઈ જૈન-મોરબી તથા સમસ્ત પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર પરિવાર (ભારતવર્ષ) ( (પ્રેરણાદાતા ) પ.પૂ. યદર્શન વિયજી મ.સા. (નેમિપ્રેમી) (ચમક-ચમક ચમકારો રે, જિનશાસનનો એક રિાતારો રે, જાત્રા કરવા ચાલો) વાત ન સંગજ્ઞાન વડું સંસારમાં-જ્ઞાન પરમસુખે હેત, જ્ઞાન વિના -જીવડાં–ન લહે તવસંકેત. પ્રેરણાદાત્રી પ્રવર્તિની પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા પ.પૂ, ભવ્યગુણાશ્રીજી મ.સા. (૨વ. ભુવનભાનુસૂરિજી સમુદાય) આરાધિકાભા અંજવાળીબેન ડાંતિલાલ શાહના સમાધિમય રવ ગમન દિન-જ્ઞાનપંચમી, વિ.સં. ૨૦૬૭, તારીખ ૧૦-૧૧-૨૦૧૦ બુધવાર (સાંજે પાંચ વાગ્યાની આસપાસ) તિમિતે 'ભાવની શ્રદ્ધાંજલિ ઉમ્ર વરસ ૯૫ + સૌભાગ્ય પંચમીની તિથિના ૫ = ૧૦૦ આંકડાનો અદભુત સંયોગ – જ્ઞાન આરાધકો માટે પ્રેરણા નિમિત્ત : સૌજન્ય : શ્રી નીતિનભાઈ, અનિલભાઈ, કિશોરભાઈ, હંસાબેન, પ્રકાશભાઈ તથા રાજેશકુમાર સહ હંસા પિશ્ચર્સ પરિવારના સર્વે સદસ્યો-(મુંબઈ, બેંગલોર, મદ્રાસ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોચીન, કોયમ્બતુર) પર છે હે નમો નારાજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy