________________
૧૪૨
જિનશાસનનાં
*) allયાd શ્રીમદ વિ૧, અમૃdeીશ્વરજી a1612181
કિoોપૃહીdજી મeli:1151,
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'અમૃતભાથીજી મહાથાજો સંસારી નામ : અંબાલાલ જન્મ
: વિ.સં. ૧૯૫૫ આ. સુદ ૨ સોજીત્રા માતા
: પરશનબેન પિતા
: માણેકચંદભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૮૦ કા. સુદ ૧૫ મહેસાણા દીક્ષાની ઉંમર : ૨૫ વર્ષ દીક્ષાદાતા : પૂ. મુનિ શ્રી કપૂરવિજયજી મ. ગુરુનું નામ : પૂ. મુનિ શ્રી કરવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી અમૃતવિજય મ. ગણિપદવી. : વિ.સં. ૧૯૯૧ અ. સુદ ૯ ખેડા પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૯૧ અ. સુદ ૧૦ ખેડા ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૯૯૯ ફા.સુદ ૩ અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૧૯૯૯ ફા.સુ. ૧૦ અમદાવાદ પદ પ્રદાતા : પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિ મહારાજા આચાર્ય પદ પર્યાય : ૨૪ વર્ષ સંયમ પર્યાય : ૪૩ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૨૩ ફા. સુદ ૧૦
વિછીયા (હાલાર) આયુષ્ય
: ૬૮ વર્ષ
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
' નેહીશ્વરજી મહારાજા સંસારી નામ : ખેતશીભાઈ જન્મ
: વિ.સં. ૧૯૮૯ પો. સુદ ૨
લાખાબાવળ માતા
: કુંવરબેન પિતા
: વાઘજીભાઈ ગુટકા દીક્ષા
: વિ.સં. ૨૦૧૦ જે.સુદ-૧૧, વેરાવળ દીક્ષાની ઉંમર : ૨૧ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી અમૃતસૂરિ મ.સા. ગુરુનું નામ : પૂ.આ.શ્રી અમૃતસૂરિ મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી જિનેન્દ્રવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧ પો. વદ ૧૧
લાખાબાવળા ગણિ-પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૨૩ પો. સુદ ૧૦ લીંબડા આચાર્ય પદવી : વિ.સં. ૨૦૩૮ હૈ.સુદ ૩ જામનગર આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ સંયમ પર્યાય : ૫૫ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૬૫ મ. વદ દ્વિ. ૦))
જામનગર આયુષ્ય
: ૦૬ વર્ષ
પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. તેઓશ્રીના ઉપકારોને યાદ કરીને અલાઉ, લાખાબાવળ, નાઘેડી, બાલંભા, શેતાલુશ, જાંબુડા, ધોળા જંકશન, કનસુમરા અને રાજકોટમાં તેમની મૂર્તિઓ પધરાવવામાં આવેલ છે.
નમસ્કાર મહામંત્રના તૃતીય પદ આચાર્યપદે આરૂઢ થયા બાદ તેઓશ્રીની નિશ્રામાં અનેક શાસન પ્રભાવના-રક્ષા અને આરાધનાના કાર્યો થયાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org