SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૩૬ gીજાચાર્ય શ્રીમતિજીથી મિત્રાબીરજી પૃથાયણાચાર્ગદdશ્રીમ fara allegaejades 21612121 પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય 'માનતુંગરીશ્વરજી મહારાજા vય આચાર્યવિ શ્રીમદ્દ વિજય 'મિત્રાનંદક્ષણીશ્વરજી મહારાજા માતા પિતા સંસારી નામ : મફતચંદભાઈ (મફતલાલ) જન્મ : વિ.સં. ૧૯૬ર ફા. સુદ ૧૫ વઢવાણ (સૌરાષ્ટ્ર) : દિવાળીબેન : ઝુંઝાભાઈ દીક્ષા : ૧૯૯૨ અ. સુદ ૧૦ શેઠ મણિલાલ કરમચંદ પૌષધશાળા ઈલ અંધેરી-મુંબઈ દીક્ષાની ઉંમર : ૩૦ વર્ષ ગુરુનું નામ : પૂ.આ. રામચન્દ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી માનતુંગવિજય મ. ગણિપદવી : વિ.સં. ૨૦૧૩ કા. સુદ ૧૨ રાજગૃહી પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૧૦ મ. સુદ ૧૪ રાણપુર (સૌરાષ્ટ્ર) આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મા. સુદર વઢવાણ આચાર્ય પદ પર્યાયા : ૧૫ વર્ષ સંયમ પર્યાય : ૫૩ વર્ષ કાળધર્મ ': વિ.સં. ૨૦૪૪ શ્રા વદ ૮ પાલીતાણા આયુષ્ય : ૮૩ પૂજ્યશ્રીની લેખનશક્તિ પણ સુંદર હતી. તેઓશ્રીના રોચક અને પારગામી લખાણને વાંચનારા જીવનભર ભૂલી શકતા નહીં. પોતાના ભક્તો કે શિષ્યોને વિશિષ્ટપત્ર પ્રસાદી પાઠવવાનો તેઓનો ગુણ નોંધપાત્ર છે. સંસારી નામ : મનુભાઈ જન્મ : વિ.સં. ૧૯૮૪ પ્રથમ શ્રા. સુદ ૧ મસૂર (મહારાષ્ટ્ર) માતા. : સોનુબેન પિતા : છોટાલાલ દીક્ષા : વિ.સં. ૧૯૯૯ મ. સુદ ૬ અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૫ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી પ્રેમસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી મિત્રવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૯૯ ફા. સુદ ૪ અમદાવાદ મુનિશ્રી મિત્રાનંદવિજય મ. ગણિપદવી : વિ.સં. ૨૦૩૧ કા. વદ ૧૦ સાવરકુંડલા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૩૪, . સુદ ૫ અમદાવાદ (ગિરધરનગર) આચાર્ય પદવી : વિ.સં. ૨૦૩૮ મ. સુદ ૬ ખંભાત આચાર્યપદ પર્યાય : ૨૧ વર્ષ સંયમ પર્યાય : ૬૦ વર્ષ કાળધર્મ : વિ. સં. ૨૦૫૯ ચે. સુદ ૬ અમદાવાદ આયુષ્ય : ૦૫ વર્ષ પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ મધુર અને પ્રભાવશાળી હતી. લેખન-શક્તિ પણ સરળ, સુવાચ્ય અને સુપચ્ચ હતી. તેઓશ્રીનાં લખેલા અને સંપાદિત કરેલા અનેક પુસ્તકો જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy