________________
૫૩૨
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
९२६
ઉત્પન્ન થયેલ ભવ્ય જીવોનાં સમગ્ર દુઃખો એકદમ નાશ પામે છે. વળી તે ભગવંતની ઉપાસના કરવા માટે આવેલા દેવો, મનુષ્યો અને તિર્યંચો સેંકડો ક્રોડોની સંખ્યામાં આવેલા હોય, તે સર્વે તેમના પ્રભાવથી એક યોજનમાત્ર ક્ષેત્રમાં નિરાબાધપણે સમાઈ જાય છે. ધર્મનો અવબોધ કરનારાં તેમનાં વચનને દેવો, મનુષ્યો, તિર્યંચો કે બીજા કોઈ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. તેઓ જે જે ક્ષેત્રમાં વિચરતા હોય, તેની ચારે બાજુના સો સો યોજન ફરતા, ચંદ્રનો ઉદય થવાથી જેમ તાપ શાન્ત થાય, તેમ તેમના પ્રભાવથી ઉગ્ર રોગો શાન્ત થાય છે. સૂર્યના ઉદયમાં જેમ અંધકાર ન હોય, તેમ આ ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય, ત્યાં ત્યાં મરકી, દુકાળ, અતિવૃષ્ટિ, अनावृष्टि, युद्ध, वै२ मा ७५द्रवो न होय. ।। २४ -30 ।। ९२३ मार्तण्डमण्डलश्री-विडम्बि भामण्डलं विभोः परितः ।
आविर्भवत्यनुवपुः प्रकाशयत् सर्वतोऽपि दिशः ॥ ३१ ॥ ९२४ सञ्चारयन्ति विकचान्यनुपादन्यासमाशु कमलानि ।
भगवति विहरति तस्मिन्, कल्याणीभक्तयो देवाः ॥ ३२ ॥ ९२५ अनुकुलो वाति मस्त, प्रदक्षिणं यान्त्यमुष्य शकुनाश्च ।।
तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा ॥ ३३ ॥ आरक्तपल्लवोऽशोक-पादपः स्मेरकुसुमगन्धाढ्यः । प्रकृतस्तुतिरिव मधुकर-विरुतैर्विलसत्युपरि तस्य ॥ ३४ ॥ षडपि समकालमृतवो, भगवन्तं तं तदोपतिष्ठन्ते स्मरसाहायककरण, प्रायश्चित्तं ग्रहीतुमिव ॥ ३५ ॥ अस्य पुरस्तात् निनदन्, विजृम्भते दुन्दुभिर्नभसि तारम् ।
कुर्वाणो निर्वाण-प्रयाणकल्याणमिव सद्यः ॥ ३६ ॥ ९२९ पञ्चापि चेन्द्रियार्थाः, क्षणान्मनोज्ञी भवन्ति तदुपान्ते ।
को वा न गुणोत्कर्ष, सविधे महतामवाप्नोति ? ॥ ३७ ॥ ९३० अस्य नखा रोमाणि च, वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते ।
भवशतसञ्चितकर्मच्छेदं दृष्ट्वेव भीतानि ॥ ३८ ॥ ९३१ शमयन्ति तदभ्यर्णे, रजांसि गन्धजलवृष्टिभिर्देवाः ।।
उन्निद्रकुसुमवृष्टिभिरशेषतः सुरभयन्ति भुवम् ॥ ३९ ॥ ९३२ छत्रत्रयी पवित्रा, विभोरुपरि भक्तितस्त्रिदशराजैः ।
गङ्गास्रोतस्त्रितयीव, धार्यते मण्डलीकृत्य ॥ ४० ॥ ટીકાર્થ:- સૂર્યમંડલની શોભાને અનુસરતું, સર્વ દિશાઓને પ્રકાશિત કરતું, ભગવંતના શરીરની પાછળ ભામંડળ પ્રગટ થાય છે. ભગવંત જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હોય ત્યારે, કલ્યાણ કરનારી ભક્તિવાળા દેવો પગલે પગલે તેમને પગ સ્થાપન કરવા માટે તરત સુવર્ણ કમલોનો સંચાર કરાવે છે તથા પવન અનુકૂલ વાય છે.
९२७
९२८