________________
૫૦૬
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ આ કાર જેની આદિમાં છે, zકાર જેના અંતમાં છે અને બિન્દુ સહિત રેફ જેના મધ્યમાં છે, તે જ ‘મ' પરમતત્ત્વ છે અને તે જાણનાર તત્ત્વનો જાણકાર ગણાય છે. || ૧૮ - ૨૨ //. મંત્રરાજના ધ્યાન સંબંધી ફળ કહે છે -- ७९४ महातत्त्वमिदं योगी, यदैव ध्यायति स्थिरः ।
तदैवानन्दसम्पद्भूः, मुक्तिश्रीरुपतिष्ठते ટીકાર્થઃ- જે યોગી સ્થિરચિત્તે આ મહાતત્ત્વ સ્વરૂપ ‘મનું જ્યારે ધ્યાન કરે છે, તે જ વખતે તેને આનંદસંપત્તિના કારણ-સ્વરૂપ મોક્ષલક્ષ્મી સમીપમાં આવી હાજર થાય છે. તે ૨૩ // ત્યાર પછીની વિધિ કહે છે -- ७९५ रेफ-बिन्दु-कलाहीनं, शुभ्रं ध्यायेत् ततोऽक्षरम् ।
ततोऽनक्षरतां प्राप्तम्, अनुच्चार्यं विचिन्तयेत् ॥ २४ ॥ ટીકાર્થઃ- ત્યાર પછી રેફ, બિન્દુ, કલાથી હીન ઉજ્જવલzવર્ણનું ધ્યાન કરવું અને ત્યાર પછી તેને અક્ષર ન હોય, તે સ્વરૂપે તેમ જ મુખે ઉચ્ચારી ન શકાય તેવી રીતે ચિંતવવો. || ૨૪ / પછી -- ७९६ निशाकरकलाकारं, सूक्ष्मं भास्करभास्वरम् ।
अनाहताभिधं देवं, विस्फुरन्तं विचिन्तयेत् ॥ २५ ॥ ટીકાર્થ - (બીજના) ચંદ્રની કળા આકાર સરખા, સૂર્યની પ્રજા માફક તેજસ્વી, અનાહત નામના દેવને (અનુચ્ચાર્ય અને અનક્ષરતાની આકૃતિ પામેલા) દકાર વર્ણને સ્કુરાયમાન થતો ચિંતવવો. / રપ/l ७९७ तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेद् वालाग्रसन्निभम् ।।
क्षणमव्यक्तमीक्षेत, जगज्जोतिर्मयं ततः ॥ २६ ॥ ટીકાર્થ:- ત્યાર પછી તે જ અનાહતને અનુક્રમે વાળાગ્ર સરખો સૂક્ષ્મ ચિંતવવો, પછી ક્ષણવાર આખું જગત નિરાકાર જ્યોતિર્મય છે – એમ જોવું. . ર૬ . એ પ્રમાણે -- ७९८ प्रच्याव्यमानसंलक्ष्याद्, अलक्ष्ये दधतः स्थिरम् ।
ज्योतिरक्षयमत्यक्षम्, अन्तरुन्मीलति क्रमात् ॥ २७ ॥ ટીકાર્થ - પછીતે લક્ષ્યથી મનને (ધીમે ધીમે) દૂર કરીને અલક્ષ્યમાં સ્થિર કરતાં ક્ષય ન થાય તેવી અને ઈન્દ્રિયોની ન જાણી શકાય તેવી જ્યોતિ ક્રમસર અંદર ઉત્પન્ન થાય છે. || ર૭ II. ચાલુ વિષયનો ઉપસંહાર કરે છે -- ७९९ इति लक्ष्यं समालम्ब्य, लक्ष्याभावः प्रकाशितः ।
निषण्णमनसस्तत्र, सिध्यत्यभिमतं मुनेः ॥ २८ ॥ ટીકાર્થ:- આ પ્રમાણે લક્ષ્યનું આલંબન લઈ નિરાલંબ-સ્વરૂપ લક્ષ્યાભાવને પ્રકાશિત કર્યો. તેવા અલક્ષ્યનિરાલંબમાં મનને સ્થાપન કરનાર મુનિનું મન ઈચ્છિત કાર્ય ફળીભૂત થાય છે. . ૨૮