SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ तथा - ६०९ 1 ।। १४८ ।। कूर्परौ न्यस्य जान्वोर्मूर्येकीकृत्य करौ सदा रम्भाकोशनिभां छायां, लक्षयेदन्तरोद्भवाम् विकासि च दलं तत्र, यदैकं परिलक्ष्यते तस्यामेव तिथौ मृत्युः, षण्मास्यन्ते भवेत् तदा ટીકાર્થ :- બંને જાનુઓ ઉપર બંને હાથની કોણીઓ સ્થાપન કરી હાથના બંને પંજાઓ મસ્તક ઉપર એકઠા કરી બંને હાથના આંતરામાં કેળના ડોડાના આકાર સરખી ઉત્પન્ન થતી છાયાને હંમેશાં જોયા કરતાં જે દિવસે ડોડાનું એક પત્ર ખીલેલું દેખાય, તો તે દિવસે તે તિથિએ છ મહિના પછી તેનું મરણ થાય. II ૧૪૭-૧૪૮ ॥ इन्द्रनीलसमच्छायाः, वक्रीभूताः सहस्रशः मुक्ताफलालङ्करणाः, पन्नगाः सूक्ष्ममूर्तयः दिवा संमुखमायान्तो, दृश्यन्ते व्योम्नि सन्निधौ न दृश्यन्ते यदा ते तु षण्मास्यन्ते मृतिस्तदा ६११ I ।। १४९ ।। 1 ।। १५० ।। ટીકાર્થ ઃ- વાદળા વગરના ઉઘાડા તડકાવાળા સ્વચ્છ દિવસે ઈન્દ્રનીલરત્ન સરખી કાંતિવાળા, વાંકા-ચૂંકા, હજારો મોતીના અલંકારવાળા, સૂક્ષ્મ આકૃતિવાળા સર્પો આકાશમાં સન્મુખ આવતા દેખાય જ્યારે તેવા સર્પો ન हेजाय, त्यारे समभ्धुं छ महिनाना अंते भरा थशे. ।। १४८-१५० ।। तथा - ६१० ६१२ ६१३ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ स्वप्ने मुण्डितमभ्यक्तं, रक्तगन्धस्त्रगम्बरम् 1 पश्येद् याम्यां खरे यान्तं, स्वं योऽब्दार्थं स जीवति ।। १५१ ।। ટીકાર્થ ઃ- જે મનુષ્ય સ્વપ્રમાં પોતાનું મસ્તક મુંડાવેલું, તેલથી મર્દન કરાવેલું. રાતા પદાર્થથી શરીર પર લેપ કરેલ, રાતી માળા પહેરેલ, લાલ વસ્ત્ર ધારણ કરેલ, ગધેડા પર બેસી દક્ષિણ દિશા તરફ જતો પોતાને દેખે, તે અર્ધું વર્ષ भुवे ॥ १५१ ॥ ६१४ घण्टानादो रतान्ते चेद्, अकस्मादनुभूयते पञ्चता पञ्चमास्यन्ते, तदा भवति निश्चितम् ६१५ 1 ।। १४७ ॥ 1 ।। १५२ ।। ટીકાર્થ :- તથા જેને વિષય-સેવન કર્યા પછી અકસ્માત્ ઘંટાના નાદ સરખો નાદ સંભળાય, તે નક્કી પાંચ महिने पंयत्व पामे ॥ १५२ ॥ तथा - शिरो वेगात् समारुह्य, कृकलासो व्रजन् यदि दध्याद् वर्णत्रयं पञ्च-मास्यन्ते मरणं तदा 1 ।। १५३ ।। ટીકાર્થ :- કાચું(કી)ડો ઝડપથી જેના મસ્તક પર ચડીને જો ચાલ્યો જાય અને જતાં જતાં ત્રણ વર્ણ ધારણ કરે - विविध प्रहारनी येष्टाओो रे, तो पांय महिने तेनुं मृत्यु थाय ॥ १५३ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy