SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૩૭ ‘સૂરે રાતે’ સૂર્યોામાનારમ્ય -- સૂર્યોદયથી આરંભીને આવો અર્થ હોવાથી નક્કી થયું કે ‘અમુક ભોજન કર્યા પછી દિવસનો બાકી સમયનો’ ઉપવાસ કરી શકાય નહિ, તથા ‘અમાર્થ = એટલે ભોજન કરવાનું જેમાં પ્રયોજન નથી, તે અભક્તાર્થ અથવા તો ભોજન કરવાનું પ્રયોજન જેમાં નથી તેવું પ્રત્યાખ્યાન અભક્તાર્થ ઉપવાસ એમ ભાષામાં કહેવાય છે. આગારો પહેલાં કહેવાઈ ગયાં છે, તે પ્રમાણે અહીં પણ અર્થ સમજી લેવો. ‘પારિકાળિયા' આગારમાં અહીં એટલું વિશેષ સમજવાનું કે-જો તિવિહાર ઉપવાસ કર્યો હોય તો તેમાં તેને પાણી પીવાની છુટ હોવાથી વધેલો આહાર ગુરુની આજ્ઞાથી વાપરીને ઉ૫૨ પાણી વાપરી શકે પણ જેણે ઉપવાસ ચઉહિાર કર્યો હોય તે તો પાણી અને આહાર બંને વધ્યા હોય તો જ વાપરી શકે. પાણી વધ્યું ન હોય તો એકલા આહાર તેનાથી વાપરી શકાય નહિં. વોસિરફ પ્રયોજનને અંગે જરૂરી અશનાદિ આહારને તજું છું. ભોજનના = અથપાનમ્ - હવે પાણીનું પચ્ચક્ખાણ કહે છે. તેમાં પોરિસી, પુરિમઠ્ઠાણ એકાસણ એકલઠાણ આયંબિલ તથા ઉપવાસના પચ્ચક્ખાણોમાં ઉત્સર્ગ માર્ગે ચોવિહાર પચ્ચક્ખાણ કરવું તે વ્યાજબી છે. છતાં જો તિવિહાર પચ્ચક્ખાણ કરવામાં આવે – (પાણીની છૂટ રાખે) તો પાણીના અંગે છ આગારો રાખવાના કહેલા છે તે આ પ્રમાણે "पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण वा, बहुलेवेण, ससित्थेण वा असित्थे वा વોસિર । પોરિસી વિગેરે આગારોમાં અાર્થે પાઠ આ આગારોની સાથે પણ જોડવો અને જે ત્રીજી-વિભક્તિ છે, તે પાંચમીના અર્થમાં છે એમ જાણવું તેથી ‘નેવેળવા તેવ‰તાત્ = ઓસામણ આદિના ડોળાયેલું પાણી કે જેનાથી ભાજન વિગેર ખરડાય, તેવા ‘લેપકૃત' પાણી સિવાયના ત્રિવિધ આહારનો હું ત્યાગ કરું છું એટલે કે તેવા લેપકૃત પાણી ઉપવાસ કે ભોજન સિવાયના સમયે એકાસણાં વિગેરેમાં વાપરવા છતાં પણ પચ્ચક્ખાણ ન ભાંગે એમ અર્થ જાણવો. આ દરેક સાથે વા અવ્યય છે, તે લેપકૃતઅલેપકૃત વિગેરે સર્વ પ્રકારના પાણી પાળÆ પાણીનાં પચ્ચક્ખાણમાં જણાવવા માટે સમજવું, એ જ પ્રમાણે અનેપતાત્ વા જેનાથી ભાજન વિગેરે ન ખરડાય તેવાં નીતરેલાં પાણી વિગેરે સિવાય, એટલે કે આગારથી આવા પાણી વાપરવાથી પચ્ચક્ખાણ ન ભાંગે તથા ‘અલ્ઝેળ વા’- સાત્ વા ઉકાળેલાં શુદ્ધ નિર્મલ પાણી સિવાય, ‘વહુનાત્ વા' તલ, કાચા ચોખાનું ધોવાણ, ‘બહુલજળ’ ‘ગડુલજળ' કહેવાય. ‘સસિવથાત્ વા = ધાન્યનો દાણો પાણીમાં પડ્યો હોય કે ફોતરાવાળું ધાન્ય આ કે ઓસામણવાળું પાણી હોય કે તેથી રહિત હોય તે સર્વ કપડાંથી ગાળી પાણી પીવાથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી લોટની કણકનું નીતરેલું પાણી પણ આમાં આવી જાય. આ પ્રમાણે પાણીનાં છ આગારો જણાવ્યા. એક ‘અથ ઘરમમ્’ અહિં ચરમ એટલે અંતિમ પચ્ચક્ખાણ સમજાવતાં તેના બે ભેદ કહે છે દિવસનો છેલ્લો ભાગ અને બીજો ભવનો છેલ્લો ભાગ તે બંને પચ્ચક્ખાણનો દિવસ-ચરિમ અને ભવચરિમ અનુક્રમે કહેવાય. તેમાં ભવ ચરિમ યાવજ્જીવ-પ્રાણ રહે ત્યાં સુધીનું પચ્ચક્ખાણ સમજવું અને ભેદોના ચાર ચાર આગારો છે, તેનો પાઠ કરે છે. “વિવસ-મિ, ભવ-મિ વા પથ્વગ્રાફ-ચ િપિ-આહાર અસળ, પાળ, સ્વામ, -
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy