SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ***** ૩૦૩ - અજ્ઞાનનો અને બદ્ધ કર્મોનો નાશ કરનાર છે, વળી આમાં ‘સુર ાનોન્દ્રહિતત્ત્વ' સુરગણ એટલે ભવનપતિ આદિ ચારેય નિકાયોના દેવોનો સમૂહ અને નરેન્દ્ર ચક્રવર્તી રાજાઓ વગેરેથી પૂજાએલા શ્રુતજ્ઞાનને વાંદુ છું વળી ‘સીમાધરસ’ = મર્યાદાને ધારણ કરનારા એવા શ્રુતજ્ઞાનને વાંદુ છું. મર્યાદા એટલે કાર્ય-અકાર્યભક્ષ્ય-અભક્ષ્ય, હેય-ઉપાદેય ધર્મ-અધર્મ આદિ સર્વ વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં રહેલી છે. અહીં કર્મ અર્થ (કારક)માં દ્વિતીયાને બદલે ષષ્ઠી વિભક્તિને હોવાથી શ્રુતને વાંદું છું. અગર તેના મહિમાને વંદન કરું છું. પ્રશ્નોતિમોહનાતસ્ય એટલે સર્વથા તોડી નાંખી છે, મિથ્યાત્વાદિ રૂપ મોહજાળ જેણે એવા શ્રુતજ્ઞાનને વાંદું છું. સમ્યગ્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં વિવેકીઓમાં ખોટા રાગ-દ્વેષ કષાયાદિક મૂઢતા નક્કી વિનાશ પામે છે. આ બીજી ગાથાનો સળંગ ભાવાર્થ થયો કે— ‘અજ્ઞાનાદિ તમતિમિરના સમૂહના નાશ કરનાર, દેવોના સમૂહ અને ચક્રવર્તી આદિથી પૂજાએલ, ધર્મ-અધર્માદિ સર્વ મર્યાદાઓને ધારણ કરનાર, અને મોહની જાળનો સવર્થો નાશ કરનારા એવા શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું. ‘આ પ્રમાણે શ્રુતની સ્તુતિ કરીને તેના જ ગુણો બતાવવા દ્વારા અપ્રમાદ વિષયક પ્રેરણાનું પ્રતિપાદન કરતાં કહે છે— નારૂં-ના-મરણ-૨ -સોળ-પળલળસ્મ, જ્ઞાપુસ્વત-વિસાન-મુદ્દાવહસ્સે । જો દેવ-વાળવ-ત-વિઞસ્ત્ર, ધમ્મસ સારમુવતા વ પમાય ॥ રૂ ॥ તેમાં : ધર્મસ્થ કયો બુદ્ધિમાન શ્રુતધર્મના, ‘સર’ સામર્થ્યને, ‘પતમ્ય' પામીને-જાણીને તે શ્રુતજ્ઞાનમાં જણાવેલાં ધર્માચરણોમાં પ્રમાણ્ ત્’ = પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ સમજુ પ્રમાદ ન ‘નાતિ-ના-મરા-શો' = જન્મ, વૃદ્ધાવસ્થા, – કરે. આ શ્રુતધર્મનું સામર્થ્ય કેવું છે ? તે કહે છે મરણ અને મનનો શોક ઈત્યાદિ દુઃખોનો ‘પ્રાશનસ્ય' મૂળમાંથી સર્વથા નાશ કરવાનું જેમાં સામર્થ્ય છે. શ્રુતધર્મમાં કહેલા અનુષ્ઠાનોથી જન્માદિક નક્કી નાશ પામે જ છે, આ વિશેષણથી જ્ઞાનમાં સર્વ અનર્થો નાશ કરવાની તાકાત છે—એમ જણાવ્યું. ‘ત્યાળ-પુન-વિશાત મુલ્રાવક્ષ્ય' તેમાં કલ્પ એટલે આરોગ્યને = અતિ - લાવે તે કલ્યાણ, મોક્ષ, વળી પુખ્ત = સંપૂર્ણ લગાર પણ ઓછું નહિ, પરંતુ વિસ્તારવાળું મુહાવહસ્ય એવું સુખ પ્રાપ્ત કરાવવાનું જેમાં સામર્થ્ય છે. શ્રુતધર્મમાં કહેલા અનુષ્ઠાન ધર્મથી કહેલા લક્ષણવાળું અપવર્ગ-મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય જ, આ વિશેષણથી આ શ્રુતજ્ઞાન વિશિષ્ટ અર્થ પમાડનાર છે. તે કહે છે:- વળી, ‘તેવવાનવ-નરેન્દ્રાળા-ચિંતસ્ય' દેવોએ દાનવોએ અને ચક્રવર્તીઓએ જેનું અર્ચન કરેલું છે એવું શ્રુતજ્ઞાન, હવે સળંગ અર્થ કહે છેઃ— જન્મ વૃદ્ધા-વસ્થા, મરણ અને શોકને સર્વથા નાશ કરનાર કલ્યાણ એટલે મોક્ષરૂપ સંપૂર્ણ સુખને પ્રાપ્ત કરાવનાર, અનેક દેવો, દાનવો અને ચક્રવર્તી આદિના સમુદાયથી પૂજાએલ એવા શ્રુતજ્ઞાનના પ્રભાવને જાણી ક્યો બુદ્ધિમાન તેમાં બતાવેલાં અનુષ્ઠાનોમાં પ્રમાદ કરે ? અર્થાત્ બુદ્ધિશાળી કોઈ પ્રમાદ ન કરે' ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાનનું અચિત્ત્વ સામર્થ્ય છે, માટે કહે છે કેઃ— सिद्धे भो ! पयओ णमो जिणमए, नंदी सया संजमे । देवं नागसुवण्ण किन्नरगण - सब्भूअ - भावच्चिए लोगो जत्थ पइट्ठिओ जगमिणं, तेलुक्कमच्चासूरं धम्मो व सासओ विजयओ, धम्मुत्तरं वड्डउ = = ॥ ૩ ॥ I ॥ ૪ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy