________________
ઉપક્રમણિકા
૧૭
(સુય ૧, અ. ૫)માં પહાવાગરા , દાર, ૪)માં વવાય વગેરેમાં નજરે પડે છે. એવી રીતે દંડાસણિય' શબ્દ કપૂસુત્ત નામના છેય સુત્તમાં વિરાસણ નાયયા (પત્ર ૭૨)માં અને પલિયંકાસણ સુપાસનાહચરિયું (પૃ. ૬૬૫)માં દષ્ટિગોચર થાય છે. વિશેષમાં સાગરચંદ્ર કૃત મંત્રાધિરાજકલ્પ (પટલ ૫, ગ્લો ૧૦)માં દંડ, સ્વાસ્તિક પંકજ, કુકકુટ, વજ અને ભદ્ર એ છ આસનોનો ઉલ્લેખ છે. - હઠયોગ-પ્રદીપિકા અને ઘેરંડસંહિતામાં પણ આસનો વિષે નિરૂપણ છે. સંતુલન-“યાપનીય તંત્રગત પાઠ લલિતવિસ્તરામાંથી લીધો લાગે છે. કેમ કે એની પૂર્વેના કોઈ ઉપલબ્ધ ગ્રન્થમાં તો એ નથી. પંચાસગ (પંચા ૨, ગા. ૮-૧૦)નો તેમજ યોગબિન્દુ (ગા. ૧૧૦)નો વૃત્તિમાં (પૃ. ૩૨૧)માં અને લલિતવિસ્તરા-ગત “શિકસ્તવ'ના વિવરણનો આ પૂર્વે ઉપયોગ કરાયો છે, છતાં હરિભદ્રસૂરિનો ઉલ્લેખ નથી. સંપ્રદાયગમ્ય જે કથાઓ વૃત્તિકારે આપી છે, તે પૈકી કોઈ કોઈ આગમમાં નજરે પડે છે.
યોગશાસ્ત્ર પ્ર. ૪)ના શ્લો. ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને ૧૧૨ એ સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી મહાવીરાત્રિશિકા નામની ૨૧મી દ્વાત્રિશિકાના શ્લોક ૧૯ થી ૨૪ સાથે સામ્ય ધરાવે છે. જો પ્રસ્તુત દ્વત્રિશિકા સિદ્ધસેન દિવાકરની જ રચેલી હોય તો એને આધારે યોગશાસ્ત્રમાં ઉપર્યુક્ત શ્લોકો રચાયાનું મનાય. સૌધર્મ દેવલોકના ઇન્દ્ર નામે શ મહાવીર સ્વામીની પૃ. ૨માં કરેલી એ સ્તુતિ નમુત્થણનું સ્મરણ કરાવે છે. ભરત ચક્રવર્તીએ કૌશલિક ઋષભદેવની બે વાર કરેલી સ્તુતિને પૃ. ૨૬ અને ૩પમાં સ્થાન અપાયું છે. આ સ્તુતિઓ તો ગમે તે તીર્થકરને અંગે ઘટી શકે તેવી છે.
મહાવીર સ્વામીના છદ્મસ્થપણાનું પૃ. ૫માંનું આલેખન પોસણાકપ્પનું અને માર્ગાનુસારીના ૩૫ ગુણો ધર્મબિન્દુના પ્રારંભિક ભાગનું સ્મરણ કરાવે છે. પૃ. ૬૭ તથા ૨૮૯ ગત બુદ્ધિના આઠ ગુણો વિસે સાવસ્મય ભાસની ગા. પ૬૧મીમાં દર્શાવાયા છે. એ આવસ્મયની નિષુત્તિની ૨૧મી ગાથા જણાય છે. “અગ્નિ ને અગ્નિ જ ઓલવે' એ પૃ. ૧૯૮માંનું કથન ઉત્તરકાલીન જ્ઞાનસાર (અ. ૨૨, શ્લો ૭)માં પણ જોવાય છે, તો આનો સૌથી પ્રથમ ઉલ્લેખ કયાં છે, તેની તપાસ થવી ઘટે. ગત્તા નવન્નિ
" બોલતાં અક્ષરોનાં ઉચ્ચારણ માટે અનુદાત્ત સ્વરિત અને "ઉદાત્ત સ્વરો (Accent)નો નિર્દેશ કરાયો છે, પરંતુ આજ-કાલ પ્રચલિત અહો કાય, કાયસંફાસ માટે નથી. આ “વત્તા વગેરેને લક્ષીને મેં લેખ લખ્યો છે અને એ જૈન સત્યપ્રકાશ (વ. ૧૦, અં. ૭)માં છપાયો છે.
યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પૈકી ઘણાખરા શબ્દો નાયાધમ્મકતામાં વપરાયા છે.
ઈડા, પિંગલા અને સુષુમ્યા એ ત્રણ નાડીઓ પૈકી કઈ નાડીમાં પવન ક્યાં સુધી વહે છે, તે ઉપરથી એનું શુભાશુભ ફલ તેમ જ મૃત્યુની આગાહી વિષે પાંચમાં પ્રકાશમાં માહિતી અપાઈ છે. અહીં જે કાલજ્ઞાનનો વિસ્તૃત અધિકાર છે, તેની વિગતો કોષ્ટક દ્વારા અપાય તો તે વિશેષ ઉપયોગી નીવડે. આઠમાં પ્રકાશમાં, ૭૫માં પદ્યમાં સિદ્ધચક્રનો ઉલ્લેખ છે. આ “સિદ્ધચક્ર' યંત્ર પાદલિપ્તકૃત નિર્વાણલિકા (પત્ર ૩)માં જે ‘નિત્યપૂજા' યત્રનું સ્મરણ કરાવે છે.
પ્ર. ૧૧, શ્લોક ૨૪-૪૭માં તીર્થંકરના અતિશયોનો નિર્દેશ છે. એ અભિધાનચિન્તામણિ (કાં ૧, શ્લો ૧. આ અર્થમાં “ઉક્કડિય’ શબ્દ પણ વપરાયો છે ૨. આ વાત વૃત્તિમાં બેવડાઈ છે. ૩. નીચા સ્વરવાળું ૪. ઉદાત અન અનુદાત્ત બંનેના લક્ષણવાળું
૫. ઊંચા સ્વરવાળું (accute accent) તાન્યાવિહુ મોડુ સ્થાને પૂર્ણ થા નિનોનુલ:” s. K. “સાહાર: રત: –''Pan, 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org