SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ યજ્ઞીય २९. न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो | ३०. समयाए समणो होइ बंभचेरेण बंभणो । नाय मुणी होइ तवेणं होड़ तावसो | ३१. कम्मुणा बंभणो होइ कम्णा होइखत्तिओ । सो कम्णा हो सुद्दो हवइ कम्मुणा ॥ ३२. एए पाउकरे बुद्धे जेहिं होइ सिणायओ । सव्वकम्मविनिम्मुक्कं तं वयं बूम माहणं ॥ ३३. एवं गुणसमाउत्ता जे भवंति दिउत्तमा । ते समत्था उद्ध परं अप्पाणमेव य ॥ ३४. एवं तु संसए छिन्ने विघोसे यमाह । समुदाय तयं तं तु जयघोसं महामुणि ॥ ३५. तुट्टे च विजयघोसे इणमुदाहु कयंजली । महत्तं जाभू सुडु मे वदंसियं । ३६. तुम्भे जड़या जण्णाणं तुब्भे वेयविऊ विऊ जो संगविऊ तुब्भे धम्माण पारगा ॥ Jain Education International नाऽपि मुण्डितेन श्रमण: न ओंकारेण ब्राह्मण: । न मुनिररण्यवासेन कुशचीवरेण न तापसः ।। समतया श्रमणो भवति ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति तपसा भवति तापसः । । कर्मणा ब्राह्मणो भवति कर्मणा भवति क्षत्रियः । वैश्यो कर्मणा भवति शूद्रो भवति कर्मणा ।। एतान् प्रादुरकार्षीद् बुद्धः यैर्भवति स्नातकः । सर्वकर्मविनिर्मुक्तः तं वयं ब्रूमो माहनम् ।। एवं गुणसमायुक्ताः ये भवन्ति द्विजोत्तमाः । ते समर्थास्तूद्धर्तुम् परमात्मानमेव च ।। एवं तु संशये छिने विजयघोषश्च माहनः । समुदाय तकां तं तु जयघोषं महामुनिम् ।। तुष्टश्च विजयघोषः इदमुदाह कृतांजलिः । माहनत्वं यथाभूतं सुष्ठु मे उपदर्शितम् ।। ૬૦૭ यूयं यष्टारो यज्ञानां यूयं वेदविदोविदः । ज्योतिषांगविदो यूयं यूयं धर्माणां पारगाः । । अध्ययन- २५: खोड २८-३४ ૨૯.‘માત્ર મસ્તક મુંડાવવાથી કોઈ શ્રમણ નથી બનતો, ૐનો જાપ કરવામાત્રથી કોઈ બ્રાહ્મણ નથી બનતો, માત્ર અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ નથી બનતો અને કુશનું વસ્ત્ર પહેરવામાત્રથી કોઈ તાપસ નથી બની ४तो. ' ૩૦.‘સમભાવની સાધના કરવાથી શ્રમણ બને છે બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ બને છે, જ્ઞાનની આરાધના—મનન કરવાથી મુનિ બને છે, તપનું આચરણ કરવાથી તાપસ બને છે.૨૦ ૩૧. ‘મનુષ્ય કર્મથી બ્રાહ્મણ બને છે, કર્મથી ક્ષત્રિય બને છે, કર્મથી વૈશ્ય બને છે અને કર્મથી જ શૂદ્ર બને છે.’૧ ૩૨.‘આ તત્ત્વોને અર્હતે પ્રગટ કર્યા છે. તેમના દ્વારા જે મનુષ્ય સ્નાતક બને છે, જે સઘળાં કર્મોથી મુક્ત બને છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.’ ૩૩.‘આ રીતે જે ગુણ-સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે.' ૩૪.આ રીતે સંશય દૂર થવાથી વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષની વાણીને સારી રીતે સમજીને તથા સંતુષ્ટ થઈને હાથ જોડીને મહામુનિ જયઘોષને આ પ્રમાણે ऽधुं - ૩૫.‘તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો જ સારો અર્થ समभव्यो छे. ' ૩૬.‘તમે યજ્ઞોના યજ્ઞકર્તા છો, તમે વેદોના જાણનારા વિદ્વાન છો, તમે વેદના જ્યોતિષ વગેરે છએ અંગોને भयो छो, तमे धर्मोना पारगामी छो.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy