SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યજ્ઞીય ૬૦૫ अध्ययन-२५ : १५-२ १५.जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य। एयं मे संसयं सव्वं साहू कहय पुच्छिओ। ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च। एतं मे संशयं सर्व साधो ! कथय पृष्टः ।। ૧૫. “જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ छ (तमना विषयमा तमे ४ sel). हे साधु ! ॥ બધી બાબતમાં મારી શંકા છે, તમે મારા પ્રશ્નોનું समाधान शे.' १६. अग्निहोत्तमुहा वेया जण्णट्ठी वेयसां मुहं। नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं॥ अग्निहोत्रमुखा वेदाः यज्ञार्थी वेदसां मुखम्। नक्षत्राणां मुखं चन्द्रः धर्माणां काश्यपो मुखम् ।। ૧૬ ‘વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્રમાં છે અને ધર્મોનું મુખ अश्य५-पत्भव छे.१३ १७. जहा चंदं गहाईया चिटुंति पंजलीउडा। वंदमाणा नमसंता उत्तमं मणहारिणो॥ यथा चन्द्र ग्रहादिकाः तिष्ठन्ति प्रांजलिपुटाः। वन्दमाना नमस्यन्तः उत्तम मनोहारिणः ।। ૧૭.“જે રીતે ચંદ્રમા સામે ગ્રહો વગેરે હાથ જોડીને, વંદન-નમસ્કાર કરતાં અને વિનીત ભાવે મનનું હરણ કરતાં રહે છે તે જ રીતે ભગવાન ઋષભની સામે સહુ લોકો રહેતાં હતાં.' १८. अजाणगा जन्नवाई विज्जामाहणसंपया। गूढा सज्झायतवसा भासच्छन्ना इवग्गिणो॥ अज्ञका: यज्ञवादिनः विद्यामाहनसम्पदाम्। गूढाः स्वाध्यायतपसा भस्मच्छन्ना इवाग्नयः ।। ૧૮. ‘યજ્ઞવાદી બ્રાહ્મણની સંપદા-વિદ્યાથી અનભિજ્ઞ છે. તેઓ બહારથી સ્વાધ્યાય અને તપસ્યાથી ગૂઢઉપશાંત બનેલા છે અને અંદર રાખથી ઢાંકેલા અગ્નિની માફક પ્રજવલિત છે.” १९. जो लोए बंभणो वुत्तो अग्गी वा महिओ जहा। सया कुसलसंदिटुं तं वयं बूम माहणं॥ यो लोके ब्राह्मण उक्तः अग्निर्वा महितो यथा। सदा कुशलसंदिष्टं तं वयं ब्रूमो माहनम् ।। ૧૯ “જે બ્રાહ્મણ છે તે અગ્નિની માફક સદા લોકમાં પૂજિત છે. તેને અમે કુશળ પુરુષ દ્વારા સંદિષ્ટ (डेवायेतो) ग्राम हाछीमे.' U २०. जो न सज्जइ आगंतुं पव्ययंतो न सोयई। रमए अज्जवयणमि तं वयं बूम माहणं॥ यो न स्वजत्यागत्य प्रव्रजन्न शोचति । रमते आर्यवचने तं वयं ब्रूमो माहनम् ।। ૨૦. “જે આવવાથી૪ આસક્ત નથી થતો, જવાના સમયે શોક નથી કરતો, જે આર્ય-વચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २१. जायरूवं जहामटुं निद्धंतमलपावगं। रागद्दोसभयाईयं तं वयं बूम माहणं ॥ जातरूपं यथामृष्टं पावकनितिमलम् । रागदोषभयातीतं तं वयं ब्रूमो माहनम् ।। ૨૧. ‘અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલાં અને કસાયેલા'S સોનાની માફક જે વિશુદ્ધ છે તથા રાગ-દ્વેષ અને ભયથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.' (तवस्सियं किसं दंतं अवचियमंससोणियं। सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं॥) (तपस्विनं कृशं दान्तं अपचितमांसशोणितम् । सुव्रतं प्राप्तनिर्वाणं तं वयं ब्रूमो माहनम् ।।) (જે તપસ્વી છે, કુશ છે, દાત્ત છે, જેના માંસ અને શોણિતનો અપચય થઈ ચૂક્યો છે, જે સુવ્રત છે, જેણે શાંતિ પ્રાપ્ત કરેલ છે, તેને અમે બ્રાહ્મણ કહીએ छी.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy