________________
પ્રમાદસ્થાન
३१. मोसस्स पच्छा य पुरत्थओ य ओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥
३२. रूवाणुरत्तस्स नरस्स एवं कत्तो सुहोज्ज कयाइ किंचि ? | तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कण दुक्खं ॥
३३. एमेव रूवम्मि गओ पओसं
Bap दुक्खोहपरंपराओ । पट्ठचित्तोय चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥
३४. रूवे विरत्तो मणुओ विसोगो एण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥
३५. सोयस्स सहं गहणं वयंति तं रागहेडं तु मणुण्णमाहु । तं दोसहेडं अमणुण्णमाहु समोय जो तेसु स वीयरागो ||
३६. सहस्स सोयं गहणं वयंति सोयरस सद्दं गहणं वयंति । रागस्स हे समगुणमाहु दोसस्स होउं अमणुण्णमाहु ॥
३७. सहेस जो गिद्धिमुवेइ तिव्वं अकालिय पावड़ से विणासं । रागाउरे हरिणमिगे व मुद्धे सहे अतित्ते समुवे मच्चुं ॥
३८. जे यावि दोसं समुत्रेइ तिव्वं सिक्ख से उ उवे दुक्खं । दुदंतदोसेण सएण जंतू न किंचि सहं अवरज्झई से |
Jain Education International
૮૩૧
मृषा पश्चाच्च पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः रूपे अतृप्तो दुःखितोऽनिश्रः ॥
रूपानुरक्तस्य नरस्यैवं कुतः सुखं भवेत्कदापि किंचित्? तत्रोपभोगेऽपि क्लेशदुःखं निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥
एवमेव रूपे गतः प्रदोषं उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥
रूपे विरक्तो मनुजो विशोक: एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्पकरिणीपलाशम् ॥
श्रोत्रस्य शब्द ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः | तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥
शब्दस्य श्रोत्रं ग्रहणं वदन्ति श्रोत्रस्य शब्द ग्रहण वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः ।।
शब्देषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागारः हरिणमृग इव मुग्धः शब्दे अतृप्तः समुपैति मृत्युम् ॥
यश्चापि दोषं समुपैति तीव्रं तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिच्छब्दोऽपराध्यति तस्य ॥
अध्ययन- ३२ : सोड २७-३२
૩૧.અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુ:ખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે રૂપમાં અતૃપ્ત બની ચોરી કરતો દુઃખી અને आश्रय-हीन जनी भयछे.
૩૨.રૂપમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથનાનુસાર ક્યારેય સહેજ પણ સુખ ક્યાંથી થવાનું ? જે ઉપભોગ માટે તે દુઃખ પામે છે – કષ્ટ ભોગવે છે – તે ઉપભોગમાં પણ उद्देश - दुःख (तृमिनुं दुःख) अमुं रहे छे.
૩૩.આ રીતે જે રૂપમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખોને પામે છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે દુઃખનું કારણ બને છે.
૩૪.રૂપથી વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમલિનીનું પત્ર પાણીથી લેપાતું નથી, તેવી જ રીતે તે સંસાર વચ્ચે રહી અનેક દુઃખોની પરંપરાથી ખરડાતો નથી.
૩પ.શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય – વિષય છે. જે શબ્દ રાગનો હેતુ બને છે. તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં સમાન રહે છે, તે વીતરાગ होय छे.
૩૬.શ્રોત્ર શબ્દનું ગ્રહણ કરે છે. શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય છે જે શબ્દ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનું કારણ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં जावे छे.
૩૭.જે મનોજ્ઞ શબ્દોમાં તીવ્ર આસક્તિ દાખવે છે, તે અકાળે જવિનાશને પામે છે ... જેવી રીતે શબ્દમાં અતૃપ્ત બનેલ રાગાતુર મુગ્ધ હરણ નામક પશુ મૃત્યુને પામે છે.
१४
૩૮.જે મનોજ્ઞ શબ્દમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષથી તે જ ક્ષણે દુઃખને પામે છે, શબ્દ તેનો કોઈ અપરાધ કરતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org