SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૮૨૨ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯ (૧૩) કેવળી-પ્રજ્ઞત ધર્મની આશાતના. (૧૪) દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકની આશાતના. (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની આશાતના. (૧૬) કાળની આશાતના. (૧૭) શ્રતની આશતના. (૧૮) શ્રુત-દેવતાની આશાતના. (૧૯) વાચનાચાર્યની આશાતના. (૨૦) વ્યાવિદ્ધ – વ્યત્યાસિત વર્ણ-વિન્યાસ કરવો – ક્યાંયના અક્ષરો ક્યાંય બોલવા." (૨૧) વ્યત્યાગ્રંડિત – ઉચ્ચાર્યમાણ પાકમાં બીજા પાઠોનું મિશ્રણ કરવું.” (૨૨) હીનાક્ષર – અક્ષરો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૩) અત્યક્ષર – અમરી વધારી ઉચ્ચારણ કરવું. (૨૪) પદહીન – પદો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૫) વિનયહીન – વિરામ-રહિત ઉચ્ચારણ કરવું. (ર) ઘોષહીન – ઉદાત્ત આદિ ઘોષ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૭) યોગહીન – સંબંધ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૮) સુક્ષુદત્ત – યોગ્યતાથી વધુ જ્ઞાન આપવું. (૨૯) દુદું-પ્રતિચ્છિત – જ્ઞાન સમ્યગ્માવથી ગ્રહણ ન કરવું. (૩૦) અકાળે સ્વાધ્યાય કરવો. (૩૧) કાળે સ્વાધ્યાય ન કરવો. (૩૨) અસ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય કરવો. (૩૩) સ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય ન કરવો. विशेषावश्यक भाष्य,गाथा ८५६ : वाइद्धक्ख-रमेयं, वच्चासियवण्णविण्णासं। विशेषावश्यक भाष्य, गाथा ८५६ : विविहसत्थपल्लवविमिस्सं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy