SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી ૨૨. બધા ભાણ્ડોપકરણોને ગ્રહણ કરીને (અવક્ષેમ મંડળ શિન્ના) મુનિ જ્યારે ભિક્ષા માટે જાય ત્યારે પોતાના બધા ઉપકરણોને સાથે લઈને જાય—આ ‘ઔત્સર્ગિક વિધિ’ છે. જો બધા ઉપકરણોને સાથે લઈ જવામાં તે અસમર્થ હોય તો આચાર-ભંડક લઈને જાય—આ ‘આપવાદિક વિધિ' છે. નિમ્નલિખિત છ આચાર–ભંડક કહેવાય છે— (૧) પાત્ર (૨) પટલ (૩) રજોહરણ આ શ્લોકનો નિર્યુક્તિ અને ભાષ્યકાળમાં જે અર્થ હતો તે ટીકાકાળમાં બદલાઈ ગયો. શાન્ત્યાચાર્યે અવશેષનો અર્થ માત્ર ‘પાત્રોપકરણ’ કર્યો છે. વૈકલ્પિક રૂપે અવશેષનો અર્થ ‘સમસ્ત ઉપકરણ' પણ કર્યો છે, પરંતુ તેમને ભિક્ષામાં સાથે લઈ જવા જોઈએ તેની મુખ્ય રૂપે ચર્ચા કરી નથી. ૧. ૨૩. પ્રદેશ સુધી (વિહાર) શાન્ત્યાચાર્યે વિહારનો અર્થ ‘પ્રદેશ’ કર્યો છે. વ્યવહાર-ભાષ્યની વૃત્તિમાં વિહાર–ભૂમિનો અર્થ ‘ભિક્ષા-ભૂમિ’ એવો મળે છે.’ ‘વિહાર વિહાર’—આનો અર્થ છે—‘ભિક્ષા નિમિત્તે પર્યટન કરો'. ૨. ૨૪. બધા ભાવોને પ્રકાશિત કરનાર (સવ્વભાવવિમાવળ) સ્વાધ્યાયથી ઈન્દ્રિય-ગમ્ય અને અતીન્દ્રિય-ગમ્યબંને વિષયોનો બોધ થાય છે. એટલા માટે તેને ‘સર્વભાવવિભાવન’– જીવ વગેરે બધાં તત્ત્વોને પ્રકાશિત કરનાર—કહ્યો છે. આત્મા, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો અમૂર્ત છે. ઈન્દ્રિયજ્ઞાની તેમને જાણી શકતા નથી. આગમોનો સ્વાધ્યાય કરનારા તે અતીન્દ્રિય દ્રવ્યોને પણ જાણી લે છે. નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય કહેવાયો છે.પ ૨૫. દૈવસિક (વૈસિયં) અહીં ‘વ’કારનો લોપ કરવામાં આવ્યો છે. આનું સંસ્કૃત રૂપ છે—‘વૈવસ' અને અર્થ છેદિન સંબંધી. ૨૬. સ્તુતિ મંગળ (થુરૂમંગત) સ્તુતિમંગળનો અર્થ છે—સિદ્ધોનું સ્તવન. જુઓ—શ્લોક ૫૧નું ટિપ્પણ. ૬૪૫ (૪) દંડક (૫) બે કલ્પ–એક ઊનની અને એક સુતરાઉ પછેડી (૬) માત્રક नियुक्तिभाष्य गाथा २२७खने वृत्ति: सव्वोवगरणमाया, असहू आयारभंडगेण सह । तत्रोत्सर्गतः सर्वमुपकरणमादाय भिक्षागवेषणां करोति, अथासौ सर्वेण गृहीतेन भिक्षामटितुमसमर्थस्तत आचारभण्डकेन समं, आचारभण्डकं - पात्रकं पटलानि रजोहरणं दण्डकः कल्पद्वयं-और्णिकः क्षौमिकश्च मात्रकंच, एतद्गृहीत्वा याति । बृहद्वृत्ति, पत्र ५४४ : 'अवशेषं' भिक्षाप्रक्रमात्पात्रनियोगोद्धरितं च शब्दस्य गम्यमानत्वादवशेषं च पात्रनियोंમેવ, યજ્ઞાપાત શેષમવેશવું, જોડર્થ: ?–સમાં, भाण्डकम् उपकरणं 'गिज्झ' त्ति गृहीत्वा चक्षुषा Jain Education International અધ્યયન-૨૬ : ટિ. ૨૨-૨૬ ૩. ૪. ૫. प्रत्युपेक्षेत, उपलक्षणत्वात्प्रतिलेखयेच्च, इह च विशेषत इति गम्यते, सामान्यतो ह्यप्रत्युपेक्षितस्य ग्रहणमपि न युज्यत एव यतीनाम् उपलक्षणत्वाच्चास्य तदादाय । बृहद्वृत्ति, पत्र ५४४ : विहरन्त्यस्मिन् प्रदेश इति विहारस्तम् । વ્યવહારમાષ્ય, ૪ । ૪૦ અને વૃત્તિ : महती वियारभूमी, विहारभूमी य सुलभवित्तीय । सुलभा वसही य जहिं, जहण्णयं वासखेत्तं तु । । - यत्र च महती विहारभूमिर्भिक्षानिमित्तं परिभ्रमणभूमि .:... | नंदी, सूत्र १२७ : दव्वणं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy