SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી અધ્યયન-૨૬ : ટિ.૪ અવષ્ટમ્ભ અને માર્ગ—આ બધાં પ્રતિલેખનીય છે—તેમની પ્રતિલેખના કરવામાં આવે છે. ઉપકરણ-પ્રતિલેખના બે પ્રકારની હોય છે–(૧) વસ્ત્ર-પ્રતિલેખના અને (૨) પાત્ર-પ્રતિલેખના. પાત્ર-પ્રતિલેખનાનો ક્રમ અને વિધિ ત્રેવીસમા શ્લોકમાં પ્રતિપાદિત છે. વસ્ત્ર-પ્રતિલેખનાનો વિધિ ચોવીસથી અઠ્યાવીસમા શ્લોક સુધી પ્રતિપાદિત છે. ઓધ-નિર્યુક્તિમાં ગાથા ૨૮૮થી ૨૯૫ (પત્ર ૧૧૭-૧૧૯) સુધી પાત્ર-પ્રતિલેખનાનું વિવરણ છે અને ગાથા ૨૬૪થી ૨૬૯ (પત્ર ૧૦૮-૧૧૧) સુધી વસ-પ્રતિલેખનાનું વિવરણ છે. પ્રતિલેખના-કાળ વસ્ત્ર-પ્રતિલેખનાના બે કાળ છે—પૂર્વાહ્ન (પ્રથમ પ્રહર) અને અપરાહ્ન (ચતુર્થ પ્રહર). પાત્ર-પ્રતિલેખનાનો કાળ પણ આ જ છે.” કાળ-ભેદ વડે પ્રતિલેખનાના ત્રણ કાળ બની જાય છે— (૧) પ્રભાત (૨) અપરાó–ત્રીજા પ્રહર પછી અને (૩) ઉદ્ઘાટ-પૌરુષી–પોણી પૌરુષી.પ મુહપત્તી વગેરે દસ ઉપકરણોનો પ્રતિલેખનાકાળ પ્રભાત સમય (પ્રતિક્રમણની પછી–સૂર્યોદયની પહેલાં) છે. ત્રીજો પ્રહર વીતતાં ચૌદ ઉપકરણોની પ્રતિલેખનાનો કાળ આવે છે. ચૌદ પ્રતિલેખનીય ઉપકરણોનું વિવરણ નીચે પ્રમાણે મળે છે : ઓઘનિયુક્તિ પ્રવચનસારોદ્વાર ૧. ર. ૩. ૪. (૧) પાત્ર (૨) પાત્રબંધ (૩) પાત્ર-સ્થાપન (૪) પાત્ર-કેસરિકા (૫) પટલ (૬) રજસ્રાણ (૭) ગુચ્છગ (૮-૧૦) ત્રણ પછેડી (૧૧) રજોહરણ (૧૨) મુખ-વસ્તિકા (૧૩) માત્રક (૧૪) ચોલપટ્ટક ओघनियुक्ति, गाथा २६३ : ठाणे वगरणे य थंडिलउवथंभमग्गपडिलेहा । किमाई पडिलेहा, पुव्वण्हे चेव अवरण्हे ।। ગોપનિયંત્તિ માથ્ય, ગાથા ૮ : उवगरण वत्थपाए, वत्थे पडिलेणं तु वोच्छामि । पुव्वण्हे अवरण्हे, मुहणंतगमाइ पडिलेहा ।। (ક) ઓયનિર્યુત્તિ ભાષ્ય, ગાથા ૧૮ વૃત્તિ : पूर्वाह्णे वस्त्रप्रत्युपेक्षणा भवत्यपराह्णे च । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૧૩૭ : તૃતીયાયાં મિક્ષાચર્યા પુનશ્ચતુर्थ्यां स्वाध्ययम्, उपलक्षमत्वात्तृतीयायां भोजनबहिर्गमनादीनि, इतरत्र तु प्रतिलेखनास्थण्डिलप्रत्युपेक्षणादीनि गृह्यन्ते । ૬૩૩ (ક) એયનિવૃત્તિ માથ્ય, ગાથા ૧૭૩ વૃત્તિ : પાત્રપ્રત્યુपेक्षणामाह - 'चरिमाए' चरमायां पादोनपौरुष्यां प्रत्युपेक्षेत 'ताहे' त्ति 'तदा' तस्मिन् काले स्वाध्यायानन्तरं पात्रकद्वितयं प्रत्युपेक्षेत । (ખ) ઉત્તરાવળાળિ ૨૬ । ૨૨, ૩૬ । Jain Education International (૧) મુખપોતિકા (૨) ચોલપટ્ટક (૩) ગોચ્છગ (૪) પાત્રપ્રતિલેખનિકા (૫) પાત્રબંધ (૬) પટલ ૫. ૩. (૭) રજસ્રાણ (૮) પાત્ર-સ્થાપન (૯) માત્રક (૧૦) પાત્ર (૧૧) રજોહરણ (૧૨-૧૪) ત્રણ પછેડી प्रवचनसारोद्धार, गाथा ५९०-५९२ : पडिलेहणाण गोसावराहउग्घाडपोरिसीसु तिगं । तत्थ पढमा अणुग्गयसूरे पडिक्कमणकरणाओ ।। मुहपोत्ति चोलपट्टो कप्पतिगं दो निसिज्ज रयहरणं । संथारुत्तरपट्टो दस पेहाऽणुग्गए सूरे ।। उवगरणचउद्दसगं पडिलेहिज्जइ दिणस्स पहरतिगे । 11 ઓપનિયુક્ત્તિ, ગાથા ૬૬૮-૬૭૦ : पत्तं पत्ताबंधो, पायट्टवणं च पायकेसरिया । पडलाई रत्ताणं च, गुच्छओ पायनिज्जोगो । । तिन्नेव च पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती । एसो दुवालसविहो, उवही जिणकप्पियाणं तु ।। एए चेव दुवालस, मत्तग अइरेग चोलपट्टो य । एसो चउद्दसविहो, उवही पुण थेरकणम्मि ।। प्रवचनसारोद्धार, गाथा ५९२ वृत्ति, पत्र १६६ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy