SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરષ્નયણાણિ 630 अध्ययन-२६ : टि. १ પ્રથમ પ્રવૃત્તિને ‘સ્વયંકરણ’ તથા બીજી પ્રવૃત્તિને પરકરણ' કહેવામાં આવે છે. સ્વયંકરણ માટે આપૃચ્છા (પ્રથમ વાર પૂછવું) તથા પરકરણ માટે પ્રતિપુચ્છા (ફરી પૂછવું)નું વિધાન છે." આવશ્યક નિર્યુક્તિ અનુસાર પ્રથમ વાર કે બીજી વાર કોઈ પણ પ્રવૃત્તિ માટે ગુરુ પાસેથી આજ્ઞા મેળવવાને “આપૃચ્છા કહેવામાં આવે છે. પ્રયોજનવશ પૂર્વનિષિદ્ધ કાર્ય કરવાની આવશ્યકતા આવી પડતાં ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવાની ક્રિયાને ‘પ્રતિપૃચ્છા' કહેવામાં આવે છે. ગુરુ દ્વારા કોઈ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવે ત્યારે તે કાર્યનો પ્રારંભ કરતી વેળાએ ફરી ગુરુની આજ્ઞા લેવી જોઈએ-આ પણ પ્રતિપૃચ્છાનો આશય છે. છન્દના, અભ્યસ્થાન મુનિને ભિક્ષામાં જે મળે તેના માટે અન્ય સાધુઓને નિમંત્રિત કરવા જોઈએ તથા જે આહાર મળ્યો ન હોય તેને લેવા જાય ત્યારે બીજા સાધુઓને પૂછવું જોઈએ-“શું હું આપના માટે ભોજન લાવું?” આ બંને સામાચારીઓને “છંદના’ અને ‘અભ્યત્યાન” કહેવામાં આવે છે. અભ્યત્થાનના અર્થમાં નિમંત્રણનો પણ પ્રયોગ કરવામાં આવે છે." ઇચ્છાકાર સંઘીય વ્યવસ્થામાં પરસ્પર સહયોગ લેવા-આપવામાં આવે છે, પરંતુ તે બળ-પ્રેરિત ન હોતાં ઈચ્છા-પ્રેરિત હોવો જોઈએ." ઔત્સર્ગિક-વિધિ અનુસાર બળ-પ્રયોગ સર્વથા ન્યાય છે. મોટો સાધુ નાના સાધુ પાસે અને નાનો સાધુ મોટા સાધુ પાસે કોઈ કામ કરાવવા ઈચ્છે તો તેણે “ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ જો આપની ઈચ્છા હોય તો મારું કામ આપ કરો', એમ કહેવું જોઈએ. આપવાદિક માર્ગમાં આજ્ઞા અને બલાભિયોગનો વ્યવહાર પણ કરી શકાય છે. મિથ્થાકાર સાધક દ્વારા ભૂલ થવાનો સંભવ છે પરંતુ પોતાની ભૂલનું ભાન થતાં જ તેણે ‘મિથ્થાકાર'નો પ્રયોગ કરવો જોઈએ. જે દુષ્કતને મિથ્યા માનીને તેનાથી નિવૃત્ત થાય છે, તેનું જ દુષ્કૃત મિથ્યા થાય છે. ६. १. बृहद्वृत्ति, पत्र ५३४ : आडिति-सकलकृत्याभिव्याप्त्या प्रच्छना आप्रच्छनाइदमहं कुर्यां न वेत्येवंरूपा तां स्वयमित्यात्मनः करणं-कस्यचिद्विवक्षितकार्यस्य निर्वत्तनं स्वयंकरण तस्मिन्, तथा 'परकरणे' अन्यप्रयोजनविधाने प्रतिप्रच्छना। आवश्यक नियुक्ति, गाथा ६९७ : आपुच्छणा उ कज्जे, पुवनिसिद्धेण होइ पडिपुच्छा। 3. बृहद्वृत्ति, पत्र ५३४ : गुरुनियुक्तोऽपि हि पुनः प्रवृत्ति काले प्रतिपृच्छत्येव गुरुं, स हि कार्यान्तरमप्यादिशेत् सिद्धं . वा तदन्यतः स्यादिति । ४. बृहवृत्ति, पत्र ५३४, ५३५: । (8) छन्दना प्राग्गृहीतद्रव्यजातेन शेषयतिनिमन्त्रणा त्मिका। (4) अभीत्याभिमुख्येनोत्थानम्-उद्यमनमभ्युत्थानं तच्च....आचार्यग्लानबालादीनां यथोचिताहारभेषजादिसम्पादनम्, इह च सामान्याभिधानेऽ प्यभ्युत्थानं निमन्त्रणारूपमेव परिगृह्यते। ५. आवश्यक नियुक्ति, गाथा ६९७ : पुव्वगहिएण छंदण, निमंतणा होइ अगहिएणं। (6) आवश्यक नियुक्ति, गाथा ६७३ : __ अहयं तुब्भं एअं, कज्ज तु करेमि इच्छाकारेणं । (५) बृहद्वृत्ति, पत्र ५३५ : इच्छा-स्वकीयोऽभिप्राय स्तया करणं-तत्कार्यनिर्वर्त्तनमिच्छाकार:, सारणे' इत्यौचित्यत आत्मनः परस्य वा कृत्यं प्रति प्रवर्त्तने, तत्रात्मसारणे यथेच्छाकारेण युष्मच्चिकीर्षितं कार्यमिदमहं करोमीति । आवश्यक नियुक्ति, गाथा ६७७ : आणा बलाभिओगो, निग्गंथाणं न कप्पए काउं। इच्छा पउंजिअव्वा, सेहे रायणिए य तहा।। अशन, गाथा ६७७ वृत्ति, पत्र ३४४ : अपवादतस्त्वाज्ञाबलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजनादिकारणप्रतिबद्धतया त्वपरित्याज्ये अयं विधिः, प्रथममिच्छाकरेण योज्यते, अकुर्वनाज्ञया पुनर्बलाभियोगेनेति । मेलन, गाथा ६८२ : संजमजोगे अब्भुटुिअस्स, जं किंचि वितहमायरिअं। मिच्छा एअंति विआणिऊण मिच्छत्ति कायव्वं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy