________________
સમર્પણ
पुट्ठो वि पण्णा-पुरिसो सुदक्खो, आणा-पहाणो जणि जस्स निच्चं । सच्चप्पओगे भिक्खुस्स तस्स प्पणिहाण पुव्वं ।।
જેનો પ્રજ્ઞા-પુરુષ પુષ્ટ પત્, થઈને ય આગમ-પ્રધાન જે; સત્ય-યોગમાં હતો પ્રવર ચિત્તા, તે ભિાને વિમળ ભાવથી.
|| ૨ |
विलोडियं
आगमदुद्धमेव, लद्धं सुलद्धं णवणीय मच्छं । सज्झायसज्झाणरयस्स निच्चं, जयस्स तस्स प्पणिहाण पुव्वं ॥
જેણે આગમ-દોહન કરીને, પામ્યું પ્રવર પ્રચુર નવનીત; શ્રુત-સંધ્યાન લીન ચિર ચિંતન, જયાચાર્યને વિમળ ભાવથી.
|| ૩ ||
पवाहिया जेण सुयस्स धारा, गणे समत्थे मम माणसे वि । जो हेउभूओ स्स पवायणस्स, कालुस्स तस्स प्पणिहाण पुव्वं ॥
જેણે શ્રુતની ધાર વહાવી, સકળ સંઘમાં મારામાં; હેતુભૂત
શ્રુત-સંપાદનમાં, કાલગણીને વિમળ ભાવથી.
વિનયાવનત આચાર્ય તુલસી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org