________________
ઉત્તરાયણાણિ
૫૧૨
अध्ययन २० : दो ५४-६०
५४. तुट्ठो य सेणिओ राया तुष्टश्च श्रेणिको राजा
इणमुदाहु कयंजली । इदमुदाह कृताञ्जलिः । अणाहत्तं जहाभूयं अनाथत्वं यथाभूतं सुट्ट मे उवदंसियं ॥ सुष्ठ मे उपदर्शितम् ।।
૫૪. શ્રેણિક રાજા સંતુષ્ટ થયો અને બંને હાથ જોડી આ પ્રમાણે
બોલ્યો–“હે ભગવાન ! તમે અનાથનું યથાર્થ સ્વરૂપ મને સમજાવ્યું છે.
५५. तुझं सुलद्धं खु मणुस्सजम्मं तव सुलब्धं खलु मनुष्यजन्म
लाभा सुलद्धा य तुमे महेसी!। लाभा: सुलब्धाश्च त्वया महर्षे !। तुब्भे सणाहा य सबंधवा य यूयं सनाथाश्च सबान्धवाश्च जंभे ठिया मग्गे जिणुत्तमाणं॥ यद् भवन्तः स्थिता मार्गे
जिनोत्तमानाम्॥
५५.३ महर्षि! तमाशे मनुष्य-४न्म सुख०५ छ-स३०
छ. तभने ४ उपलब्धिमो प्राथ छे ते ५९ स३॥ છે. તમે સફળ છો, સબાંધવ છો, કેમકે તમે જિનોત્તમ (तीर्थ.४२)ना मार्गमा अवस्थित छो.
५६.तं सि नाहो अणाहाणं त्वमसि नाथोऽनाथानां
सव्वभूयाण संजया !। सर्वभूतानां संयत ! । खामे मि ते महाभाग ! क्षमयामि त्वां महाभाग ! इच्छामि अणुसासिउं ॥ इच्छाम्यनुशासयितुम् ।।
પ૬ ‘તમે અનાથોના નાથ છો, તમે બધા જીવોના નાથ
છો. હે મહાભાગ! હું તમારી ક્ષમા માગું છું અને તમારી પાસે અનુશાસિત થવા ઈચ્છું છું.
પ૭, તમને પ્રશ્ન પૂછી ધ્યાનમાં જે વિદ્ધ કર્યું અને ભોગો
માટે નિમંત્રણ આપ્યું તે બધાને માટે ક્ષમા કરો.'
५७. पुच्छिऊण मए तुब्भ पृष्ट्वा मया तव
झाणविग्यो उ जो कओ। ध्यानविघ्नस्तु यः कृतः । निमंतिओ य भोगेहिं निमन्त्रितश्च भोगैः तं सव्वं मरिसे हि मे ॥ तत् सर्वं मर्षय मे ॥
५८.एवं थुणित्ताण स रायसीहो एवं स्तुत्वा स राजसिंह:
अणगारसीहो परमाइ भत्तिए। अनगारसिंह परमया भक्त्या । सओरोहो य सपरियणो य सावरोधश्च सपरिजनश्च धम्माणुरत्तो विमलेण चेयसा॥ धर्मानुरक्तो विमलेन चेतसा ।।
૫૮.આ રીતે રાજસિંહ-શ્રેણિક અનગાર-સિંહની પરમ
ભક્તિપૂર્વક સ્તુતિ કરી પોતાના વિમળ ચિત્ત વડે રાણીવાસ, પરિજનો અને બંધુજન સહિત ધર્મમાં અનુરો બન્યો.
૫૯.રાજાના રોમ-કૂપ ઉવસિત થઈ રહ્યા હતા. તે મુનિની
પ્રદક્ષિણા કરી, મસ્તક ઝુકાવી, વંદના કરી ચાલ્યો ગયો.
५९. ऊससियरोमकूवो
उच्छ्वसितरोमकूप: काऊण य पयाहिणं । कृत्वा च प्रदक्षिणाम् । अभिवंदिऊण सिरसा अभिवन्द्य शिरसा अइयाओ नराहिवो ॥ अतियातो नराधिपः॥
६०. इयरो वि गुणसमिद्धो इतरोऽपि गुणसमृद्धः
तिगुत्तिगुत्तो तिदंडविरओ य। त्रिगुप्तिगुप्तस्त्रिदण्डविरतश्च । विहग इव विप्पमुक्को विहग इव विप्रमुक्तः विहरड़ वसहं विगयमोहो ॥ विहरति वसधां विगतमोहः । -त्ति बेमि ॥
-इति ब्रवीमि।
૬૦.તે ગુણથી સમૃદ્ધ, ત્રિગુપ્તિઓથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત
અને નિર્મોહ મુનિ પણ પક્ષીની માફક સ્વતંત્ર ભાવે ભૂમિતલ પર વિહાર કરવા લાગ્યા.
-माम हुं हुं छु.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org