________________
ઉત્તરઝયણાણિ
૪૬૦
અધ્યયન ૧૮: શ્લોક ૫૦ટિ ૩૦
ઉત્તરાધ્યયનની બૃહવૃત્તિમાં “ગો’નો અર્થ શ્રેય—અતિ પ્રશસ્ય કરવામાં આવ્યો છે. ડૉ. હર્મન જેકોબીએ પણ આનું અનુસરણ કરી તેય'નો અનુવાદ best કર્યો છે અને તેને સત્યનું વિશેષણ માનેલ છે.’
સુખબોધામાં કાશીરાજનો પરિચય સાતમા બલદેવ નંદનના રૂપમાં આપવામાં આવ્યો છે. તેનું જીવનવૃત્ત આ પ્રમાણે છેવારાણસી નગરીમાં અગ્નિશિખ રાજા હતો. તેની રાણીનું નામ હતું જયંતી. તેના પુત્રનું નામ હતું નંદન. તે સાતમો બલદેવ હતો. તેના નાના ભાઈ શેષવતીનો પુત્ર દત્ત વાસુદેવ હતો.
સુખબોધાના આ મંતવ્યનો કોઈ પ્રાચીન આધાર જ્ઞાત નથી. ડૉ. હર્મન જેકોબીએ ફૂટનોટમાં આ મત ઉદ્ધત કર્યો છે.”
૩૦. (સિરસા સિર)
“સિરા'–શિર આપ્યા વિના અર્થાત જીવનનિરપેક્ષ બન્યા વિના સાધ્યની ઉપલબ્ધિ થતી નથી. “સિરસા'—આ શબ્દમાં ‘રૂ સધવામિ પતયામિ વા શરીરમ્'નો પ્રતિધ્વનિ છે.
શાન્તાચાર્યે આની સાથે ‘વ’ વધારામાં જોડેલ છે."
‘સિર—શરીરમાં સહુથી ઊંચુ સ્થાન શિવનું છે. લોકમાં સહુથી ઊંચું મોક્ષ છે. આ જ સમાનતાના કારણે શિરસ્થાનીય મોક્ષને “fપર કહ્યું છે.' ૩૧. (શ્લોક ૩૪-૫૦)
આ સત્તર શ્લોકોમાં જિન-શાસનમાં દીક્ષિત થનારા રાજાઓની સૂચિ આપવામાં આવી છે. આમાં દસ ચક્રવર્તી અને બાકીના નવ માંડલિક રાજાઓ છે– ચક્રવર્તી
રાજા ૧. ભરત
૧. દશાર્ણભદ્ર ૨. સગર
૨. કરેકંડુ ૩. મઘવા
૩. દ્વિમુખ ૪. સનકુમાર
૪. નમિરાજ ૫. શાંતિનાથ
૫. નગ્નતિ
૬. ઉદ્રાયણ ૭. અર
૭. શ્વેત ૮. મહાપદ્મ
૮. વિજય ૯. હરિપેણ
૯. મહાબલ ૧૦. જય
१. बृहद्वृत्ति, पत्र ४४८ : श्रेयसि-अतिप्रशस्ये। ૨. નૈનમૂત્રાગ, ૩રાધ્યયન : ૨૮૪૬, પૃ. ૮૭૫ ૩. સુવીઘા, પત્ર ર૧૬I ૪. નૈનમૂત્રન, સત્તરાધ્યયન : ૨૮૪૬, પૃ. ૮૭, પુટ નોટ 81
૫. એજન, પન્ન ૪૪૧: શિવ-શશિર: નેને નીતિ
निरपेक्षमिति। ૬. વૃત્તિ , પત્ર ૪૪૭ : “શિર ઉત શિર દિ: સર્વન
गदुपरिवर्तितया मोक्षः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org