________________
ઉત્તરઋયણાણિ
૨. આત્માના કર્તૃત્વનો અસ્વીકાર.
૩. કર્મનો અસ્વીકાર.
૧. એકવાદી
૨. અનેકવાદી
૩. મિતવાદી
૪. પુનર્જન્મનો અસ્વીકાર.
અક્રિયાવાદીને નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞ અને નાસ્તિકદષ્ટિ કહેવામાં આવેલ છે. સ્થાનાંગસૂત્રમાં અક્રિયાવાદીના આઠ પ્રકારો બતાવવામાં આવ્યા છે–૩
૫. સાતવાદી
૬. સમુચ્છેદવાદી
૭. નિત્યવાદી
૪. નિર્મિતવાદી
૮. અસત્પરલોકવાદી
તેમનાં વિશેષ વિવરણ માટે જુઓ—ri ૮ા રરનું ટિપ્પણ તથા સૂવાડો । ૧૨ । oનું ટિપ્પણ.
વૃત્તિકારે ક્રિયાનો અર્થ અસ્તિવાદ અને સત્ અનુષ્ઠાન તથા અક્રિયાનો અર્થ નાસ્તિવાદ અને મિથ્યા અનુષ્ઠાન કર્યો છે. જુઓ—આ જ અધ્યયનનું ૧૩મું ટિપ્પણ.
૪૫૪
૨૫. સાગર પર્યંત (ભારત)
ત્રણ દિશાઓ—પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સાગરપર્યંત અને એક દિશા ઉત્તરમાં હિમાલય પર્વત સુધી.
૨૬. અહિંસા (વયાળુ)
પ્રશ્નવ્યાકરણમાં અહિંસાનાં ૬૦ નામો ગણાવવામાં આવ્યા છે. તેમાં એક નામ છે–દયા. અહીં દયા અહિંસાના અર્થમાં
પ્રયુક્ત છે. વૃત્તિકારે દયાનો અર્થ સંયમ કર્યો છે.° દશવૈકાલિકમાં લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય—આ ચાર વિશુદ્ધિસ્થાનો બતાવવામાં આવ્યા છે. અહિંસાની પરિભાષા બધા જીવો પ્રત્યેનો સંયમ છે. આથી દયાનો અર્થ સંયમ પણ કરી શકાય છે.
૨૭. (નમી નમેરૂ અપ્પાળો.....સામણે પન્નુટ્ઠિો)
આ શ્લોક પ્રક્ષિપ્ત જણાય છે. આ નિર્ણય માટેનાં અનેક કારણો છે—
૧. આ નવમા અધ્યયનમાં (૯) ૬૧) આવી ચૂકેલ છે.
૨. શાન્ત્યાચાર્યે પોતાની વૃત્તિમાં આની વ્યાખ્યા કરી નથી.
૩. આની આગળના શ્લોકમાં નમીરાજનો ઉલ્લેખ આવ્યો છે.
૪. શાન્ત્યાચાર્યે ‘સૂત્રાળિ સપ્તવંશ'—એવો ઉલ્લેખ કર્યો છે.
૧.
૨. એજન, મૂત્ર ૬ ।
૩. માનં ૮ા૨૨)
શાશ્રુતન્ય વશા, ૬, સૂત્ર રૂ।
અધ્યયન ૧૮ : શ્લોક ૩૫, ૪૪ ટિ ૨૫-૨૭
४. बृहद्वृत्ति, पत्र ४४७ : 'क्रियां च ' अस्ति जीव इत्यादिरूपां सदनुष्ठानात्मिका वा... तथा 'अक्रियां' नास्त्यात्मेत्यादिकां मिथ्यादृक्परिकल्पिततत्तदनुष्ठानरूपां वा ।
Jain Education International
૫. વૃત્તવૃત્તિ, પત્ર ૪૪૮ : સાચાં સમુદ્રપર્યન્ત વિજ્ઞયે, અન્યત્ર તુ हिमवत्पर्यन्तमित्युपस्कारः ।
૬. પ્રશ્નવ્યારા, દ્દારી |
૭. નૃવૃત્તિ, પત્ર ૪૪૮ : થયા—પંચમેન
८. दसवेआलियं ९।१।१३ : लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं ।
૯. એજન, દ્દ। ૮ : અહિંસા નિકળ વિટ્ટા, સવ્વમૂષુ સંનમો ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org