SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન ૪૨૧ અધ્યયન ૧૬: શ્લોક ૧૭ ટિ ૧૪ ૧૪. ધ્રુવ, નિત્ય, શાશ્વત (યુર્વ નિઝ સાસણ) આ શ્લોકમાં પ્રયુક્ત ત્રણ શબ્દોનો અર્થ-બોધ આ પ્રમાણે છે૧. ધ્રુવ-પ્રમાણો વડે પ્રતિષ્ઠિત અને પરપ્રવાદીઓ વડે અખંડિત. ૨.નિત્ય-જે અપ્રચુત, અનુત્પન્ન અને સ્થિર ભાવવાળું છે, જે ત્રિકાલવર્તી હોય છે, તે નિત્ય છે. આ દ્રવ્યાર્થિક દૃષ્ટિકોણ ૩. શાશ્વત-જે નિરંતર ટકી રહે છે તે શક્યુ છે. અથવા જે શશ્વ બીજા-બીજા રૂપમાં ઉત્પન્ન થતું રહે છે. આ પર્યાયાર્થિક દૃષ્ટિકોણ છે." વૃત્તિકારનું કથન છે કે આ ત્રણે શબ્દોને એકાર્થક પણ માની શકાય છે. એવું એટલા માટે કે વિવિધ દેશોના શિષ્યો પર અનુગ્રહ કરવા માટે એકાર્યવાચકે જુદા-જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે.૨ ૧. વૃવૃત્તિ, પત્ર ૪૩૦ | ૨. એજન, પત્ર ઝરૂ૦ : અવધક્ષનિ વા નાનાદેશ વિનેવાનુ ग्रहार्थमुक्तानि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy