________________
આમુખ
આમાં બ્રહ્મચર્ય-સમાધિનું નિરૂપણ હોવાને કારણે આ અધ્યયનનું નામ ‘બંનેમાદ્દિાનં’—‘બ્રહ્મચર્ય-સમાધિ સ્થાન' છે. આમાં બ્રહ્મચર્ય-સમાધિના દસ સ્થાનોનું વર્ણન છે. સ્થાનાંગ અને સમવાયાંગમાં પણ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું વર્ણન મળે છે. તુલનાત્મક કોષ્ટક આ પ્રમાણે છે—
સ્થાનાંગ તથા સમવાયાંગમાં વર્ણિત નવ ગુપ્તિઓ
૧. નિગ્રંથ સ્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શયન અને ૧. આસનનું સેવન ન કરે.
માત્ર સ્ત્રીઓની વચ્ચે વાર્તાલાપ ન કરે અર્થાત્ સ્ત્રી-કથા ૨. ન કરે.
૩.
સ્રીઓ સાથે એક આસન પર ન બેસે.
૪.
૨.
૩.
૪.
સ્રીઓની મનોહર અને મનોરમ્ય ઈન્દ્રિયોને ન જુએ કે
ન અવધાનપૂર્વક તેમનું ચિંતન કરે.
પ્રણીત રસભોજી ન બને.
૬.
માત્રાથી અધિક ન ખાય ન પીવે.
૭. પૂર્વ-ક્રીડાઓનું સ્મરણ ન કરે.
૮.
૫.
૯.
શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શ્લોક—કીર્તિમાં આસક્ત ન બને.
સાતા અને સુખમાં પ્રતિબદ્ધ ન બને.
૫.
૬.
૭.
૮.
Jain Education International
ઉત્તરાધ્યયનનાં દસ સ્થાન
નિગ્રંથ સ્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ
શયન અને આસનનો ઉપયોગ ન કરે. સ્ત્રીઓ વચ્ચે કથા ન કહે.
સ્ત્રીઓ સાથે એક આસન પર ન બેસે.
સ્ત્રીઓની મનોહર અને મનોરમ્ય ઈન્દ્રિયોને દૃષ્ટિ ચોંટાડીને ન જુએ.
સ્ત્રીઓનાં કૂજન, રોદન, ગીત, હાસ્ય, વિલાપ વગેરેના શબ્દો ન સાંભળે.
પૂર્વ-ક્રીડાઓનું અનુસ્મરણ ન કરે.
પ્રણીત આહાર ન કરે.
માત્રાથી અધિક ન ખાય, ન પીવે. શરીર-શણગાર ન કરે.
૯.
૧૦. શબ્દ, રસ, રૂપ,
ન બને.
ઉત્તરાધ્યયનમાં જે દસમું સ્થાન છે, તે સ્થાનાંગ અને સમવાયાંગમાં આઠમું સ્થાન છે. અન્ય સ્થાનોનું વર્ણન મોટા ભાગે સમાન છે. માત્ર પાંચમું સ્થાન સ્થાનાંગ અને સમવાયાંગમાં નથી.
ગંધ અને સ્પર્શમાં આસક્ત
પ્રસ્તુત અધ્યયનમાં ચક્ષુ-ગૃદ્ધિની માફક પાંચમા સ્થાનમાં શબ્દ-ગૃદ્ધિનું પણ વર્જન કરવામાં આવ્યું છે અને દસમા સ્થાનમાં પાંચેય ઈન્દ્રિયોની આસક્તિનું એકસાથે વર્જન કરવામાં આવ્યું છે.
અહીં દસ સમાધિ-સ્થાનોનું વર્ણન ખૂબ જ મનોવૈજ્ઞાનિક રીતે થયું છે. શયન, આસન, કામ-કથા, સ્ત્રી-પુરુષનું એક
For Private & Personal Use Only
१. (५) ठाणं, ९ । ३ : नव बंभचेरगुत्तीओ पं० तं० १. विवित्ताइं सयणासणाई सेवित्ता भवति - णो इत्थिसंसत्ताई णो पसुसंसत्ताई नो पंडगसंसत्ताई । २. णो इत्थिणं कहं कहेत्ता भवति । ३. णो इत्थिठाणाई सेवित्ता भवति । ४. णो इत्थीणमिंदियाई मणोहराई मणोरमाइं आलोइत्ता निज्झात्ता भवति । ५. णो पणीतरसभोई ( भवति ? ) । ६. णो पाणभोयणस्स अतिमाहारए सया भवति । ७. णो पुव्वरतं पुव्वकीलियं सरेत्ता भवति । ८. णो सद्दाणुवाती णो रूवाणुवाती णो सिलोगाणुवाती ( भवति ? ) ९. णो सातसोक्खपडिबद्धे यावि મતિ ।
(५५) समवाओ, समवाय ९ : नव बंभचेरगुत्तीओ पं० तं०-१. नो इत्थीपसुपंडगसंसत्ताणि सेवित्ता भवइ । २. नो इत्थीणं कहं हि भवइ । ३. नो इत्थीणं ठाणाई सेवित्ता भवइ । ४. नो इत्थीणं इंदियाणि मणोहराई मणोरमाई आलोइत्ता निज्झाइता भवइ । ५. नो पणीयरसभोई भवई । ६. नो पाणभोयणस्स अतिमायं आहारइत्ता भवइ । ७. नो इत्थीणं पुव्वरयाई पुव्वकीलिआई सुमरइत्ता भवइ । ८. नो सद्दाणुवाई नो रूवाणुवाई नो गंधाणुवाई नो रसाणुवाई नो फासाणुवाई नो सिलोगाणुवाई । नो सायासोक्खपडिबद्धे यावि भव । ૨. સમવાયાંગમાં આનાં સ્થાને નિગ્રંથ સ્ત્રી-સમુદાયની ઉપાસના ન કરે—એવો પાઠ છે. જુઓ—પા.ટિ.૧ (ખ).
www.jainelibrary.org