SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સભિક્ષુક ૪૦૧ અધ્યયન ૧૫ શ્લોક ૧૬ ટિ ૨૭-૨૮ શાન્તાચાર્યે ‘ગવિદેટનો અર્થ ‘મવાધ કર્યો છે. જુઓ-દસઆલિય ૧૦/૧૦નું ટિપ્પણ. ૨૭. જેના મિત્ર નથી (પિત્ત) અહીં મિત્ર શબ્દનો પ્રયોગ આસક્તિના હેતુરૂપ વયસ્કના અર્થમાં થયો છે. મુનિએ સહુ સાથે મૈત્રી રાખવી જોઈએ પરંતુ રાગવૃત્તિ રાખનારાને મિત્ર ન બનાવવો જોઈએ, એ જ આનું હાર્દ છે. ૨૮. જેનો કષાય મંદ હોય છે (મurchસારું) આનાં સંસ્કૃત રૂપ બે બને છે--અનુષાયો અને “મનુષાથી . ચૂર્ણિમાં આનો અર્થ છે–અલ્પકષાયી. વૃત્તિકારે મુખ્યપણે સંજવલન કષાયયુક્ત વ્યક્તિને અણુકષાયી માનેલ છે. તેનો વૈકલ્પિક અર્થ છે—જે ઉત્કષાયી–પ્રબલકષાયી ન હોય તે અણુકષાયી હોય છે.* १. बृहद्वृत्ति, पत्र ४२०: अविहेठकः' न कस्यचिद्विबाधकः । २. बृहद्वृत्ति, पत्र ४२० : अविद्यमानानि मित्राणि अभिष्वंग हेतवो वयस्या यस्यासावमित्रः । ૩. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૨૮ : સમજુસ્તો માત્ર મા ४. बृहद्वृत्ति, पत्र ४२०:अणव:-स्वल्पाः सज्वलननामान इति यावत् कषाया:-क्रोधादयो यस्येति सर्वधनादित्वादिनि प्रत्ययेऽणुकषायी प्राकृतत्वात् सूत्रे ककारस्य द्वित्वं, यद् वा उत्कषायी-प्रबलकषायी न तथाऽनुत्कषायी। #ષાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy