________________
બહુશ્રુતપૂજા
પ્રસ્તુત પ્રસંગમાં ‘દુરાશય’નો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ રીતનો છે—જેના આશયને ગંભીરતાને કારણે મુશ્કેલીથી જાણી શકાય છે. વૃત્તિકારે તેનાં સંસ્કૃત રૂપ બે આપ્યાં છે—‘ટુરાશ્રય’ અને ‘દુરાસવ’. અભિભૂત કરવાની બુદ્ધિથી જેની પાસે પહોંચવું મુશ્કેલ હોય છે તેને ‘દુરાશ્રય’ અથવા ‘દુરાસવ’ કહેવામાં આવે છે. ચૂર્ણિમાં માત્ર ‘તુરાશ્રય’ની વ્યાખ્યા કરવામાં આવી છે. ૪૨. વિપુલ શ્રુતથી પૂર્ણ (સુયમ્સ પુળા વિડત્તમ)
આના ત્રણ અર્થ છે –
૧. ચૌદ પૂર્વેથી પરિપૂર્ણ.
૨. વિમલ અને નિઃશંક વાચનાથી યુક્ત અથવા પ્રચુર અર્થના જ્ઞાતા.
૩. અંગ, અંગબાહ્ય વગેરે વિસ્તૃત શ્રુતના જ્ઞાતા.
૩૧૭
૪૩. ઉત્તમ-અર્થ (મોક્ષ) (ઉત્તમ)
સાધનાનું લક્ષ્ય છે—બંધનમુક્તિ અથવા મોક્ષની પ્રાપ્તિ. પુરુષાર્થ-ચતુષ્ટયીમાં મોક્ષને ઉત્તમ કહેવામાં આવેલ છે. પ્રસ્તુત પ્રસંગમાં ઉત્તમાર્થનો અર્થ છે—મોક્ષ.
૧. ધૃવૃત્તિ, પત્ર રૂબરૂ 1 ૨. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૦૬ ।
૩. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ટ ૨૦૧ ।
૪૪. શ્રુતનો આશ્રય કરે (સુયğિન્ના)
વૃત્તિકા૨ે શ્રુતના આશ્રય અથવા અધિષ્ઠાનના અનેક સાધનો બતાવ્યાં છે—અધ્યયન, શ્રવણ, ચિંતન વગેરે.
(ખ) વૃત્તિ, પત્ર રૂ૧૩ |
४. बृहद्वृत्ति, पत्र ३५३ : अध्ययनश्रवणचिन्तनादिना
आश्रयेत् ।
અધ્યયન ૧૧ : શ્લોક ૩૨ ટિ ૪૨-૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org