________________
પૃ. ૧-૪૧
:
શ્લોક-વિષયાનુક્રમ પહેલું અધ્યયન : વિનયશ્રુત (વિનયનું વિધાન, પ્રકાર અને મહત્ત્વ) શ્લોક ૧ વિનય-પ્રરૂપણની પ્રતિજ્ઞા.
વિનીતની પરિભાષા. અવિનીતની પરિભાષા. અવિનીતનું ગણમાંથી નિષ્કાસન. અજ્ઞાની ભિક્ષુનું સૂવરની જેમ આચરણ . વિનયનો ઉપદેશ. વિનયનું પરિણામ. ભિક્ષુનું આચાર્ય પાસે વિનય અને મૌન-ભાવપૂર્વક સાર્થક પદોનું અધ્યયન. ક્ષમાની આરાધના અને ક્ષુદ્ર વ્યક્તિઓ સાથે સંસર્ગ-ત્યાગ. ચંડાલોચિત કર્મનો નિષેધ. વધારે બોલવાનો નિષેધ. સ્વાધ્યાય અને ધ્યાનનું વિધાન. ઋજુતા તથા ભૂલની સ્વીકૃતિ. અવિનીત અને વિનીત ઘોડા સાથે શિષ્યના આચરણની તુલના. અવિનીત શિષ્ય દ્વારા કોમળ પ્રકૃતિવાળા આચાર્યને પણ ક્રોધી બનાવી દેવા. વિનીત શિષ્ય દ્વારા પ્રચંડ પ્રકૃતિવાળા આચાર્યને પણ પ્રસન્ન રાખવા.
બોલવાનો વિવેક. ૧૫, ૧૬
સંયમ અને તપ દ્વારા આત્મ-દમન.
આચાર્યના પ્રતિકુળ વર્તનનો ત્યાગ. ૧૮, ૧૯ આચાર્ય પ્રતિ વિનય-પદ્ધતિનું નિરૂપણ. ૨૦-૨૨ આચાર્ય દ્વારા આમંત્રિત શિષ્યના આચરણનું નિરૂપણ. ૨૩ વિનીત શિષ્યને જ સૂત્ર, અર્થ અને તદુભય દેવાનું વિધાન. ૨૪, ૨૫ ભાષા-દોષોના ત્યાગનો ઉપદેશ.
એકલી સ્ત્રી સાથે આલાપ-સંલાપનો નિષેધ.
અનુશાસનનો સ્વીકાર. ૨૮, ૨૯ પ્રજ્ઞાવાન મુનિ માટે અનુશાસન હિતનું કારણ
અસાધુ, અજ્ઞાની માટે અનુશાસન દ્વેષનું કારણ . ગુરુ સમક્ષ બેસવાની વિધિ.
યથાસમય કાર્ય કરવાનો નિર્દેશ. ૩૨-૩૪ આહાર સંબંધી વિધિ-નિષેધ.
આહારનું સ્થાન અને વિધિ. સાવદ્ય-ભાષાનો નિષેધ. વિનીત અને અવિનીત શિષ્યની ઉત્તમ અને દુષ્ટ ઘોડા સાથે તુલના. પાપ-ષ્ટિ મુનિ દ્વારા અનુશાસનની અવહેલના.
૧૪
૧૭
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org