________________
ઉત્તરાયણાણિ
૨૯૮
અધ્યયન ૧૧ : આમુખ
નવ વિપ્નો સાથે થઈ શકે છે.'
આઠ લક્ષણયુક્ત વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત થાય છે (બ્લોક ૪, ૫)૧. જે હાસ્ય નથી કરતો
૫. જે દુઃશીલ નથી હોતો. ૨. જે ઈન્દ્રિય અને મનનું દમન કરે છે. ૬. જે રસોમાં અતિ વૃદ્ધ નથી હોતો. ૩, જે મર્મ પ્રકાશિત નથી કરતો. ૭. જે ક્રોધ નથી કરતો. ૪, જે ચરિત્રવાનું હોય છે.
૮. જે સત્યમાં રત રહે છે. સુત્રકારે અવિનીતનાં ૧૪ લક્ષણ અને વિનીતનાં ૧૫ ગુણોનું પ્રતિપાદન કરીને અવિનીત અને વિનીતની સુંદર સમીક્ષા કરી છે (શ્લોક ૬-૧૩).
આ અધ્યયનમાં શ્રુત અધ્યયનનાં બે કારણ બતાવ્યાં છે (શ્લોક ૩૨)૧. સ્વની મુક્તિ માટે. ૨. પરની મુક્તિ માટે. દશવૈકાલિકમાં શ્રુત-અધ્યયનનાં ચાર કારણો નિર્દિષ્ટ છે-- ૧. મને શ્રુત પ્રાપ્ત થશે, એટલા માટે અધ્યયન કરવું જોઈએ. ૨, હું એકાગ્રચિત્ત બનીશ, એટલા માટે અધ્યયન કરવું જોઈએ. ૩. હું આત્માને ધર્મમાં સ્થાપિત કરીશ, એટલા માટે અધ્યયન કરવું જોઈએ. ૪. હું ધર્મમાં સ્થિત થઈ બીજાને તેમાં સ્થાપિત કરીશ, એટલા માટે અધ્યયન કરવું જોઈએ.
४. पातंजल योगदर्शन १३० : व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः । ५. दशवैकालिक ९। ४ सूत्र ५ : सुयं मे भविस्सइ त्ति अज्झाइयव्वं भवइ । एगग्गचित्तो भविस्सामि त्ति अज्झाइयव्वं भवइ । अप्पाणं
ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ । ठिओ परं ठावइस्सामि त्ति अज्झाइयव्वं भवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org