SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૨૩૪ અધ્યયન-૮: શ્લોક ૫ ટિ ૮-૯ यस्मा नत्थि रहो नाम, पापकम्मेसु तादिनो । रहाभावेन तेनेस, अरहं इति विस्सुतो ॥ ૮. ભોગામિષ–આસક્તિ-જનકભોગમાં ( બોસ) વર્તમાનમાં મu નો સીધો અર્થ ‘માંસ’ કરવામાં આવે છે. પ્રાચીનકાળમાં તેનો પ્રયોગ અનેક અર્થમાં થતો હતો. આ જ આગમના ચૌદમા અધ્યયનમાં તેનો છ વાર પ્રયોગ થયો છે. અનેકાર્થ કોશમાં ‘બાપ'ના–ફળ, સુંદર આકૃતિ, રૂપ, સંભોગ, લોભ અને લાંચ–એટલા અર્થ મળે છે. ઉત્તરાધ્યયન ૧૪૪૬માં આ શબ્દ માંસના અર્થમાં પ્રયુક્ત થયો છે. પંચાસક પ્રકરણમાં આહાર કે ફળ વગેરેના અર્થમાં તે પ્રયુક્ત થયો છે. આસક્તિના હેતુભૂત જે પદાર્થો હોય છે તે બધાના અર્થમાં આનો પ્રયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધ સાહિત્યમાં ભોજન તથા વિય-ભોગ-આ અર્થોમાં પણ “મષ’ શબ્દ પ્રયુક્ત થયો છે. ભંતે ! આમિષનું ભોજન વગેરેના વિષયમાં, શું કરવું જોઈએ ?” સારિપુત્ર! આમિષ બધાને સરખું વહેંચવું જોઈએ." “ભિક્ષુઓ ! આ બે દાન છે–આમિષ-દાન અને ધર્મ-દાન. આ બે દાનમાં જે ધર્મ-દાન છે, તે શ્રેષ્ઠ છે.” આ રીતે આમિષ-સંવિભાગ (અનુગ્રહ) અને આમિષ-યોગ (પૂજા)ના પ્રયોગ મળે છે. ભોગ-સન્નિધિના અર્થમાં આમિષ-સન્નિધિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અભિધાનપ્પદીપિકાના શ્લોક ૨૮૦માં ‘આમિષ'ને માંસનો તથા શ્લોક ૧૧૦૪માં તેને અન્નાહારનો પર્યાયવાચી માનવામાં આવ્યો છે. ભોગો અત્યન્ત આસક્તિના હેતુ છે, એટલા માટે અહીં તેમને “આમિષ' કહેવામાં આવ્યા છે. ચૂર્ણિકાર અનુસાર જે વસ્તુ સામાન્યપણે ઘણા લોકો વડે અભિલષણીય હોય છે, તેને ‘આમિષ' કહેવામાં આવે છે. ભોગો ઘણા લોકો દ્વારા કામ્ય છે, એટલા માટે તેમને “આમિષ' કહેવાયા છે. ભોગામિષ અર્થાત્ આસક્તિ-જનક ભોગ અથવા બહુજન-અભિલષણીય ભોગ. જુઓ ૧૪૪૧નું ટિપ્પણ. શાન્તાચાર્યે આ ભાવનાના સમર્થનમાં દશવૈકાલિકની પ્રથમ ચૂલિકાના બે શ્લોકો ઉદ્ધત કર્યા છે– ૧. નયા ય કુડંવસ...... ૨. પુત્તરા પuિો....... (વૃતિ ? I ૭,૮) ૯. વિપરીત (વો વ્યર્થે) ચૂર્ણિમાં વોન્વત્થ’નો અર્થ વિપરીત અને બૃહદવૃત્તિમાં વિપર્યયવાન અથવા વિપર્યસ્ત કરવામાં આવેલ છે. બુદ્ધિનું વિશેષણ માન્યું છે ત્યાં વિપરીત અથવા વિપર્યત અને બાલનું વિશેષણ માન્યું છે ત્યાં વિપર્યયવાન કરવામાં આવેલ છે. તેનું સંસ્કૃત રૂપ ૧. નરાધ્યયન ૨૪૪૧, ૪૬, ૪૬I ૨. બાઈ માપ, પૃ. ૨૨૩૦: વિં–ને ફરીવા रूपादौ सम्भोगे लोभलंचयोः । उ. बृहद्वृत्ति, पत्र ४१०: सहामिषेण-पिशितरूपेण वर्तत ત્તિ પs: ૪. પંચાસ પ્રવર ૧ રૂ ૫. યુવવિય, પૃ. ૨૦૨ ૬. તિવુ, પૃ. ૮૬ ૭. વૃદ્ધવ, પૃ. ૪રૂર છે ૮. વૃદત્ત, પત્ર ૨૧૬ : IT:-+નોr: શાર: તે ते आमिषं चात्यन्तगृद्धिहेतुतया भोगामिषम् ।। ९. उत्तराध्ययन चूर्णि, पृ.१७२ : भुज्यंत इति भोगाः, यत् सामान्य बहुभिः प्रार्थ्यते तद् आमिषं, भोगा एव आमिषं भोगामिषम्। ૧૦. (ક) ઉત્તરાધ્યયન વૂતિ, પૃ. ૨૭૨ : વૃશ્વિત્તિ ૪૫ હિતે निःश्रेयसे अहितानिःश्रेयससंज्ञा, विपरीतबुद्धिरित्यर्थः । (५) बृहवृत्ति, पत्र २९१ : तत्र तयोर्वा बुद्धिः' तत्प्राप्त्यु पायविषया मतिः तस्यां विपर्ययवान् सा वा विपर्यस्ता यस्य स हितनिःश्रेयसबुद्धिविपर्यस्तः विपर्यस्तहितनिःश्रेयसबुद्धिर्वा, विपर्यस्तशब्दस्य तु परनिपातः प्राग्वत् यद्वा विपर्यस्ता हिते नि:शेषा बुद्धिर्यस्य स तथा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy