________________
કાપિલીય
ગયા.
૨૨૭
પ્રસંગોપાત્ત આ અધ્યયનમાં ગ્રંથિત્યાગ, સંસારની અસારતા, કુતીર્થિકોની અજ્ઞતા, અહિંસા-વિવેક, સ્ત્રી-સંગમનો ત્યાગ વગેરે વગેરે વિષયો પણ પ્રતિપાદિત થયા છે.
આ અધ્યયન ‘ધ્રુવક’ છંદમાં પ્રતિબદ્ધ છે. જે છંદ સર્વપ્રથમ શ્લોકમાં તથા પ્રત્યેક શ્લોકના અંતમાં ગાવામાં આવે છે તેને ‘ધ્રુવક’ કહે છે. તે ત્રણ પ્રકારનો હોય છે—છ પદવાળો, ચાર પદવાળો અને બે પદવાળો—
जं गिज्जइ पुव्वं चिय, पुणो- पुणो सव्वकव्वबंधेसु । धुवयंति तमिह तिविहं, उप्पायं चउपयं दुपयं ॥ (વૃત્તિ, પત્ર ૨૮૬)
આ અધ્યયનમાં ચાર પદોવાળા ધ્રુવકનો પ્રયોગ થયો છે.
Jain Education International
અધ્યયન-૮ : આમુખ
For Private & Personal Use Only
www.jainelibrary.org