________________
(२८) उन्याधाननो विधि:
ત્રીજા અને ચોથા ફેરાની વચ્ચે કન્યાના પરિવાર તરફથી મંત્રોચ્ચારપૂર્વક કન્યાદાન કરવામાં આવે. કન્યાદાનનો મંત્ર
ॐ अद्य.....संवत्सरे.....अयने मासे....पक्षे..... तिथौ .... वासरे......मुहूर्ते पूर्वकर्मसंबंधानुबद्ध-वस्त्रगंधमाल्यालंकृतां सुवर्णरौप्यमणिभूषण भूषितां कन्यां ददाम्यहं प्रतिगृह्णीथ ॥
ufagunfa, ufaydlar” (92 se) " सुप्रतिगृह्णास्तु शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु ऋद्धिरस्तु वृद्धिरस्तु धनसंतान वृद्धिरस्तु " ( गुरु मुंडे ) ૪ થા ફેરા વખતે વર આગળ તથા કન્યા પાછળ ચાલે.
44
योथी प्रक्षिशा (रेरा) नो मंत्र :
ॐ अर्हं सहजोऽस्ति स्वभावोऽस्ति संबंधोऽस्ति प्रतिबद्धो ऽस्ति मोहनीयमस्ति वेदनीयमस्ति नामास्ति गोत्रमस्ति आयुरस्ति हेतुरस्ति आश्रवबद्धमस्ति क्रियाबद्धमस्ति कायबद्धमस्ति तदस्ति सांसारिकः संबंध | अर्ह ॐ ॥
.....
ચાર ફેરા પુરા થયા પછી ગુરૂ મંત્રોચ્ચારપૂર્વક વર-વધૂને વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપે.
Jain Education International
२५
For Private & Personal Use Only
www.jainelibrary.org