________________
પ્રાચીનજનલેસ ગ્રહું.
( ૩૪૨ ) શું અમદાવાદના લેખ નં. ૫૫૬
૫૫૩ મે લેખ, પણ એક આચાર્યની મૂર્તિ ઉપર કાતરેલા છે. એ આચાય ઉદ્દેશગચ્છના હતા અને તેમનુ નામ સિદ્ધસૂરિ હતું. કોઇ વરદેવસુત શુભચદ્ર એ મૂર્તિ બનાવરાવી હતી અને કકકસૂરિએ+ પ્રતિષ્ઠિત કરી હતી.
૫૫૪ ના લેખ, કપર્દિ` નામે યક્ષની મૂર્તિ ઉપર લખેલે છે. એ મૂર્તિ ખંડેરકગચ્છના સંઘવી સાઢલે પાતાના કુટુંબના કલ્યાણાર્થે બનાવી; હતી અને શાલિસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
અમદાબાદના શિલાલેખ. ( ૫૫૬ )
આ લેખ અમદામાદમાં આવેલી સુપ્રસિદ્ધ હડીભાઈની વાડીના ધર્મનાથ મદીરને છે. લેખની ઉંચાઇ ૨ જ઼ીટ ૯ ઇંચ અને પહેાળાઈ ૧ કુટ છા ઈંચ છે. લેખની પંક્તિએ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. બ્લેક સંખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણે:
અમદાદ નગરમાં, અંગરેજ બહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉકેશ (એસવાલ) વ‘શમાં જીવદયા ધર્મ પાલનાર શાહ શ્રીનિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરૂષ થયા. તેના પુત્ર શાહ શ્રીમુસાલ ચંદ્ર થયા. તેની માણકી નામા ધર્માત્મા પત્ની હતી. તેના ઉદરે કેશરી સિંહ નામે પુત્ર અવતર્યા. તેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રીહઠીસિંહુ નામે સુતરત્ન થયા જેણે જાતેજ વિપુલ દ્રબ્ય મેળવ્યું અને પેાતાને હાથે જ મુક્તહસ્તે ખાધું ખચ્યું શેઠે અમદાબાદની ઉત્તર બાજુએ એક ભવ્ય વાડી અનાવીને તેની અંદર સુંદર નવીન જિન મંદિર બ ંધાવ્યું અને અનેક જિન પ્રતિમા કરાવી, એ મદિર પર જિનાલયવાળુ છે. એને ત્રણ માળ અને ત્રણ શિખર છે. એ ર`ગ મંડપો છે. જેવા એ મનડુર મદિરની અંદર શાંતિસાગગસૂરિના હાથે પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. ( ક્ષેા. ૧-૮ )
તે
+ આ ગચ્છમાં પણ ઉપરાકત ગચ્છ પ્રમાણે એક સરખાં નામવાળાં અનેક આચાર્યો થયા છે તેમજ સિદ્ધરુરિ અને કકકાર જેવાં નામે દર ત્રોજી ચેાથી વારે આવે છે
Jain Education International
૭૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org