________________
કવિ તીના લેખે ન. ૪૫૧ ( ૩૨૦
અલેકન.
છેડાવ્યા હતા અને તેમના માલ પાછે અપાળ્યા હતા. સંવત્ ૧૬૬૧ માં જ્યારે ભારે દુષ્કાળ પડયો ત્યારે તેણે ચાર હજાર મણુ અનાજ મફત આપી સેંકડો વંશને માતથી ઉગાર્યાં હતા. ઘણા માણસોને રોકડા રૂપિઆ આપ્યા હતા. અનેકાને ગુપ્તદાન આપ્યું હતું. ગામેગામ પેાતાના માણસા મેકલી અનેક દુઃખી અને ભૂખ્યા કુટુબેને ગુપ્ત રીતે અન્નદાન આપતા હતા. અનેક ગામામાં તેણે પાષધશાળાએ બંધાવી આપી હતી. લોકોને ઘેર ચંદરવા, પુંઠયા, તેમજ રોકડ નાણાની લાહણી આપી હતી. આવી રીતે એકંદર તેત્રીસ લાખ રૂપી દાનપુણ્યમાં ખર્ચ્યા હતા. પાછળથી તેનો પુત્ર પારીખ નેમિ પણ તેની કીર્તિને વધારે એવાં સુકૃત્યા કરનાર નિકળ્યા હતા અને તેણે પણ શત્રુ જય તીના સંઘ કાઢી સ’ચપતિનું તિલક કરાવ્યુ હતું. ”
( ન્તુ છે। હીરવિજયસૂરિરાસ, પૃ. ૧૫૨ થી ૧૫૭ સુધી, )
કાથી તીના લેખા. ( ૪૫૧ )
મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે છે તેના મુખ આગળ, ખંભાતના સામા કાંઠે, એક કાવી કરીને ન્હાનું સરખુ' ગામ છે. તેની અત્તર એ મ્હોટાં જિન મદિરા આવેલાં છે જેમાં એક આદિ નાથ ભગવાનનું છે અને બીજી ધર્મનાથ તીથંકરનું છે. બીજુ મંદિર વિસ્તારમાં બહુ મ્હા છે અને તેની આસપાસ પર દેવકુલિકાઓ આવેલી હાવાથી તે ખવનજિનાલય મંદિર કહેવાય છે.
સાધારણ રીતે એ સ્થાન તી ભૂત મનાય છે અને આસપાસના કેટલાક જૂના કચારે કયારે સંઘ કાઢીને પણ એ તીની યાત્રાર્થે જાય છે. નંબર ૪૫૧ થી ૪૫૪ સુધીના લેખે એજ કાવીતી ના ઉક્ત અને મદિરામાંથી મળી આવ્યા છે. સંવત્ ૧૯૬૭ ની સાલમાં વડોદરાથી એક ગૃહસ્થે એ તીથની યાત્રાર્થે સંઘ કાઢ્યા હતા. તેમાં હું પણ તે
Jain Education International
૭૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org