SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તંભનપુરના લેખા ન’. ૪૫૦ ] ( ૩૨૫ ) અવલાન. થઇ ગએલા વિમલશાહ અને વસ્તુપાલ જેવા મહાન્ સમથ શ્રાવકોની સાથે તેમની તુલના કરે છે. તેમણે, ૧ ગધારમાં, ૧ ત્રંબાવતી (ખંભાત) માં, ૧ નેજામાં અને ૨ દોડે એમ એક દર પાંચ જિનમદિરા ખધાવ્યાં હતાં. સેના, ચાંદી, રત્ન, પ્રવાલા અને પિત્તલ આદિ અનેક ધાતુઓની સંખ્યાબંધ તેમણે પ્રતિમાએ બનાવરાવી હતી. તેવીજ રીતે પાષાણની પણ અગણિત પ્રતિમા ભરાવી હતી. ઘણા મંદિરોના દ્ધિાર કરાવ્યા હતા. આબૂ, ગાડી અને રાણકપુર વિગેરે તીર્થીની યાત્રાથે તેમણે સહ્યેા કાઢયા હતા. અકબર બાદશાહના દરબારમાં પણ તેમનું બહુમાન હતું અને બાદશાહે તેમનુ દાણુ માફ કર્યું હતું. પાતું ગાલના ( ફ઼િગિના ) અધિકારિઓ પણ તેમના ખૂબ સત્કાર કરતા હતા. તેમણે અનેકવાર અમાર પળાવી હતી. કોડા માછલ અને ગાય, ભેંસ, બકરાં, પ ́ખી વિગેરે પ્રાણિઓને જીવતદાન અપાવ્યું હતુ. તેમના કથનથી સરકારી અધિકારિઓ અનેક ગામેાના વિશ્વસ કરતા અટકી જતા હતા. અનેક અઢિવાનાને તેમણે કેદખાનાઓમાંથી ઈંડાવ્યા હતા. બાદશાહ તરફથી તેમને આવું માન આપવામાં આવ્યું હતું કે ફાંસએ લટકાવેલા મનુષ્ય પણ જે તેમની દૃષ્ટિએ પડી જાય તા તેની ફાંસી માફ થઇ શકતી હતી. ઋષભદાસ કવિ કહે છે કે-રાજીઆના ગુણાના કહેતાં પાર આવે તેમ નથી. “ અનેક ગુણ રાજીઆ કેરા, કહેતાં ન પામુ પારરે, તેના આવા અનેક ગુણામાંથી એક પ્રસ`ગના ખાસ ઉલ્લેખ કરતાં એ ખ‘ભાતી કવિ કહે છે કેઃ એક વખતે ચેઉલ (ચીઉલ ) ના એક ખેાજગીને બીજા કેટલાક માણસો સાથે કેદ કરીને ઝીરગી લાકા ગાવામાં લઇ આવ્યા. તે ખાગીએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેને કોઇ પણ રીતે છેડવામાં ન આવ્યેો. એટલામાં, એ ફિરગીઓના અધિકારી જેવુ નામ વિજરેજલ હતું તેની પાસે પરીખ રાજીએ જઈ ચઢયા અને તેની નજરમાં તે ખેાજગી આવતાં, તેણે વિજ્રરેજલને તે બધાને છેડી Jain Education International ૭૩૫ 22 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy