________________
વેરાતના લેખ, ન, ૨૭ ] (૨૩ )
સ: ભારમલ-સ્ત્રી....
સ. અજયરાજ
દેશજ. (સીયા એ-જયવતી, તમા.) (સી...રીનાં ર નગીનાં),
।་
સ', મળ્યું જ, સં. ચૂડમલ્સ, વિમલદાસ
સ', સ્વામીદાસ. સ્ત્રી....માં.
સ`.જગજીવન, સ્ત્રી માતાં,
અવલાકન
સ, કચરા,
ખાના પછી ( ૫. ૧૮ થી) જણાવવામાં આવે છે કેવઇરાટ નગરના અધિકાર ભાગવતા ઈન્દ્રરાજે પોતાના ઉકત કુટુંબ સાથે કલ્યાણાર્ય ઘણું' ધન ખર્ચીને ઇન્દ્રવિહાર ઉર્ફે મહદયપ્રાસાદ નામનુ મતિ બનાવ્યું, જેમાં મૂલનાયક તરીકે વિમલનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપિત કરી. એ મદિરમાં બીજી પણ અનેક પ્રતિમા સ્થાપન કરવામાં આવી. જેમાંની આ મુખ્ય હતીઃ-~પાતાના પિતાના નામથી પાષાણમય પાર્શ્વનાથની મૂર્તિ, ખાસ પોતાના નામથી પિત્તલમય ચ ંદ્રપ્રભની મૂર્તિ અને ભાઇ અજયરાજના નામથી ઋષભદેવની મૂર્તિ,
Jain Education International
યા
આ પછી લેખમાં, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય. હીરવિજસૂરિનુ વર્ણન આપ્યુ છે, જેમાં એ આચાર્ય પોતાના જીવનમાં જે જે વિશેષ મહાન કાર્યો કર્યા. તેમના સ‘ક્ષિપ્ત રીતે ઉલ્લેખ કરેલા છે. એ ઉલ્લેખમાં અકબર બાદશાહ સાથેની મુલાકાતનું' પણ સૂચન છે જ. ૩૧ થી તે ૩૮ સુધીની ૫ક્તિઓમાં, એ મહાન્ આચાર્યના શિષ્ય મહેાપાધ્યાય કલ્યાણવિજયની પ્રસ’શા છે કે જેમના હાથે આ પ્રતિષ્ઠા કાર્ય કરાવવામાં આવ્યું. છેવટે આ પ્રશસ્તિ ખનાવનાર ૫. લાભવિજય ગણિ, લખનાર પ. સામકુશલ ણિ અને ભઇરવ પુત્ર મસરર્ફે ભગત્ મહુવાલ ( જે ઘણું કરીને કેાતરનાર હશે) નુ નામ આપી લેખ પૂર્ણ કરવામાં આવ્યે છે,
૩૫
૬૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org