________________
વૈરાટના લેખા. ન’. ૩૭૮. ] ( ૨૭૧)
અવલાકન.
હતા. તે જાતે શ્રીમાલી વાણિએ હુ, અને રાકમણુ તેનુ ગાત્ર હતુ. લેખમાં પહેલાં એમ પણ લખવામાં આવ્યુ છે કે અકબરના વજીર ટાડરમલે પહેલાં તેના તાબામાં ગામા સાંપ્યાં હતાં.
*
તે ઇંદ્રરાજે આ દેવાલય ખંધાવ્યુ અને તેનુ નામ · મહેાદય પ્રસાદ ’ અયવા‘ઇ’દ્રવિહાર ’ એવુ રાખ્યું. ( પેાતાના નામ ઉપરથી આ ભીન્તુ” નામ પાડયુ` હોય તેમ લાગે છે ).... ( ઇત્યાદિ.
ઉપર આપેલાં શ્રીયુત ભાંડારકરના વર્ણનથી આ લેખનુ· સ્થળ વિગેરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે લેખાકત હકીકતનું કાંઇક વિશેષ સ્પષ્ટીકરણ જોઈએ:~
આ લેખ ૧' ૭" લાંખી અને ૧ ૪” પહેાળી શિલા ઉપર ૪૦ ૫તિઓમાં કેતાએલા છે. ભાષા સસ્કૃત ગદ્ય છે. જમણી માજી તરફ પત્થરના ઉપરના ભાગ તુટી જવાથી તેમજ ડાવી બાજુએ નીચેના ભાગ પણ ખરી જવાથી ઘણીક લાઇના અપૂર્ણ જ હાથ લાગી છે. તાપણુ જેટલા ભાગ અક્ષત છે તેના ઉપરથી લેખના સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે.
પ્રથમ પકિતમાંના જતા રહેલા ભાગમાં મિતિના માટે વિક્રમ સવત આપેલા હતા જે ખીજી ૫તિમાં શરૂઆતમાં આપેલા ૧૫૦૯ ના શકે સવત ઉપરથી, ૧૬૪૪ હાય તેમ નિશ્ચિત જણાય છે. ( શક સવમાં ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સવત્ આવે છે તે હિસાબે; ૧૫૦૯ +૧૩૫=૧૬૪૪; ઇ. સ. ૧૫૮૭ )
ત્રીજી પતિથી ૧૦ મી ૫કિત સુધી, અકબર બાદશાહ, કે જેના રાજ્યમાં આ લેખ અને એમાં વર્ણવેલુ મદિર તૈયાર થયુ હતુ તેની પ્રશસા આપેલી છે. એ પ્રશ’સામાં, હીરવિજયસૂરિની મુલાખાત લઈ તેમના મનને સ ́તુષ્ટ કરવા માટે જીવરક્ષા સ'ખ'ધી જે ક્રમાના તેણે બહાર પડયા હતા તેમના પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. નવમી પતિમાં વિદ્યમાન રહેલા પા ઉપરથી જણાય છે કે
Jain Education International
૬૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org