________________
પ્રાચીનજેનલેખસંગ્રહ,
( ૨૩૧ )
[ નાડલાઈ
લેખમાં, જે સ’. ૧૫૯૭ માં લખવામાં આવ્યેા છે, સ્પષ્ટ જણાવ્યુ છે કે, સ. ૯૬૪ માં, આ મદિરે શ્રીયશેભદ્રસૂરિ મશકિતથી અહિં
લાવ્યા હતા.
<
આ દંતકથા કે માન્યતાની સાથે આજે આપણને કાંઈ સબધ નથી. આપણે તે આટલુ કહી શકીએ કે વિક્રમના બારમા સૈકાથી તો આ મ ́દિર વિદ્યમાન હોવાના પુરાવાઓ આપણને મળે છે. સાથી જુના લેખ ( નં. ૩૪૩) છે તેની મિતિ ૧૧૮૭ ની છે, તેથી તે તારીખની પહેલાં કોઈ પણ વખતે એ મઢિરની સ્થાપના ત્યાં થઈ છે એ નિર્વિવાદ છે. વિશેષમાં એ પણ જાણવા જેવુ છે કે હાલમાં એ મદિર આદિનાથના નામે પ્રસિદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીરના નામે પ્રસિદ્ધ હતું. કારણ કે રાયપાલ રાજાના વખતના જે લેખા, એના સભામ`ડપમાં કેાતરેલા છે તે બધામાં આને “ મહાવીર ચૈત્ય ’ તરીકે જ ઉલ્લેખેલા છે. પાછળથી જયારે મંત્રી સાયરે છŕદ્ધાર કર્યાં હશે ત્યારે તેણે મહાવીરદેવના સ્થાને આદિનાથની સ્થાપના કરી હશે. પરતુ ન. ૩૩૮-૯ વ:ળા લેખે ઉપરથી એમ જણાય છે કે સાયરના કરાવેલા ઉદ્ધાર પૂર્ણતાએ પહોંચ્યું! લાગતા નથી અને તેથીજ ગુજરાતના ચાંપાનેર, મહમદાબાદ, વીરમગામ, પાટણ, સમી અને મુજપુર આઢિ ગામાના જુદા જુદા સ`ઘાએ તેની પૂર્ણતા કરી છે. અને એજ સમયમાં સાયરના પુત્રાએ, ૩૩૬ મા લેખમાં જણાવ્યા પ્રમાણે, મુખ્ય મંદિરમાં આદિનાથની પ્રતિમા સ્થાપન કરી. પરંતુ ૩૩૭ નંબરવાળા લેખ ઉપરથી જણાય છે કે એ પ્રતિમા પણ લાંબા સમય સુધી સ્થિત રહી શકી નથી અને તેથી લગભગ પાણા સૈકા જેટલા કાલ પછી ફરી તેમનાજ વ'શોએ સ. ૧૬૭૪ માં પુનઃ આદિનાથની નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આ લેખેથી એ પણ જાણવા જેવુ છે કે- મદિરના આવી રીતે ત્રણે વખતે થએલા સ્મારકામમાં મુખ્ય કરીને એકજ વશના લેાકેાએ ભાગ ભજવ્યે છે તેથી એમ અનુમાનાય છે કે એ દ્વિરસાથે એ વશને ખાસ સબ્ધ હોવા જોઇએ,
Jain Education International
૬૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org