________________
પ્રાચીન”નલેખસગ્રહ,
( ૨૧૩ )
[ સેવાડી
સમાનચિત્તવાળે એવા યદેવ પેાતાનાં સગાં સહેાદરા ઉપર, મિત્રો ઉપર તથા `ડેરકચ્છના સદ્ગુણી અનુયાયિઓ ઉપર કૃપા દર્શાવવામાં કદી પાછી પાની કરતા નહિ; એવી હકીકત આઠમી કડીમાં આવેલી છે. તેને પુત્ર ખાહુડ નામે થયે જે વિશ્વકર્માની માફક વિદ્વાનાની પરિષદ્રમાં ખ્યાતિ પામ્યા હતા. ( કડી ૯ ) ખાહુડના પુત્ર થલ્લક હતા જે જૈન ધર્મના અનુરાગી અને રાજને પ્રસાદપાત્ર હતા. (કડી ૧૦) પ્રતિવષે` માઘ માસમાં શિવરાત્રિના દિવસે કઠુકરાજ પ્રસન્ન થઈને થલ્લકને ૮ દ્રુમ્મ ખક્ષિસ આપતા હતા, (કડી ૧૧-૧૨ ) તે એવી ઈચ્છાથી કે, તેનાથી, યશેદેવના બનાવેલા ' ખત્તક ’ ( ગેાખલા ) માંના શાંતિનાથ દેવની પૂજા કરવામાં આવે. અને આ દાન યાવચ્ચ દ્રવિાકો સુધી ચાલતુ રહે એવી ઈચ્છા ૧૩ મી કડીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૧૪ મી કડીમાં જણાવ્યુ છે કે સમીપાટીના જિનાલયમાં એ શાંતિનાથનુ બિંબ ( પ્રતિમા ) તેના ( થલ્લકના ) પિતામહે ( યાદેવે ) કરાવ્યુ` છે. છેલ્લી કડીમાં, જો કોઈ મનુષ્ય આ દાન અધ કરશે તે તેને મહાપાતક લાગશે, એમ સૂચવ્યુ' છે. અંતમાં સવત્ ૧૧૭૨ ( એટલે કે ઇ.સ. ૧૧૧૫) ની માત્ર સાલ આપી છે.
આ ઉપરથી ( એક વાત) એમ વિદિત થાય છે કે, આ દાન આપનાર અન્ધરાજના પુત્ર કઠુકરાજ હતા. પરંતુ, તે વખતમાં એ રાજ્યકર્તા હોય એમ ભાસતુ` નથી. કારણ કે તે રાજા છે, એમ એક પણ કડીમાં કહેલું નથી, અને આપણે ઉપર જોયુ તેમ છઠ્ઠી કડીમાં શમીપાટી ( સેવાડી ) તેની ‘ભુક્તિ ' માં હતું. અહીં રાજ્ય શબ્દ કે જે આ પદ્યને ઢીક અનુકૂળ પડે તેવું છે તે, તેમજ તેના અર્થના બીજો કેાઈ પણ શબ્દ વાપરવામાં આવ્યા નથી. આ ઉપરથી એમ જણાય છે કે ઈ. સ. ૧૧૧૫ માં જે આ લેખની મિતિ છે તે યુવરાજ પદે હતા અને કેટલાક ગામાના જાગીરી તરીકે ઉપભેગ કરતા હતા.
Jain Education International
૬૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org