________________
ઉપરના લેખા. નં. ૧૩૩]
( ૧૫૨ )
અવલેાકન.
"
.
વિશેષણાની સાથે તેને ‘ અભિનવસિદ્ધરાજ ' જણાવ્યા છે. તેને માહામાત્ય‘ વાય ’ હતા. તેના રાજ્યમાં, ઉપર જણાવેલા દિવસે ચંદ્રાવતીના મલેશ્વર વિસલદેવે આ શાસનપત્ર કરી આપ્યું છે. ચંદ્રાવતી નિવાસી આસવાલ જ્ઞાતીય સા. વરદેવના પુત્ર સા. હેમચંદ્ર તથા મહા. ( અર્થાત્ મહાજન ) ભીમા, મહા. સરધર, છે. જગસીહ, શ્વે. સિરપાલ, શ્વે. ગેાહન, થે. વસ્તા અને મહ' વિરપાલ આદિ સમસ્ત મહાજનની પ્રાર્થનાથી આખુ ઉપર રહેલા ‘ વિમલવસહિ ’ અને ‘ગિવસિંહ ’ નામના અને મંદિશના ખર્ચ માટે તથા કલ્યાણક આદિ મહેાત્સવાના દિવસે ઉજવવા માટે, જુદા જુદા વ્યાપાર કરનારા વ્યાપારીઓ તથા ધધાદારીઓ ઉપર અમુક રકમને લાગે આંધી આપ્યા હતા. પછી જણાવ્યુ છે કે આ નિયમ આયુ અને ચદ્રાવતીમાં રહેનાર દરેક પ્રજાજને નિયમિત રીતે પાળવે. તથા આ મદિરાની યાત્રા માટે આવનારા યાત્રિઓ પાસેથી આખુ કે ચ'દ્રાવતીના કોઈ પણ રાજપુરૂષે કાંઇ પણ ( કર કે મુ`ડકાવેશે વિગેરે ) માંગવુ નહિ. તથા આબુ ઉપર ઉતરતા ચઢતા યાત્રિઓની જો કાંઈ પણ વસ્તુ જશે તેા તે આબુના ઢાકારાએ ભરી આપવી પડશે. આ શાસનપત્રમાં કરેલા હુકમે અમારી સહિતમાં થનારા રાજાઓએ તથા બીજા પણ જે કોઇ રાજુએ થાય તેમણે ખરાખર પાળવા.
હતા પણ હાલમાં પાતુ ગાલમાં આવેલા સેન્દ્રા ગામમાં છે. એ લેખમાં ત્રિપુરાન્તક નામના માણસે કરેલી યાત્રાની વાત લખી છે અને રાજા સાર ગદેવની વંશાવળી આપી છે. ડાકટર ભાંડારકરને અમદાબાદમાંથી એક હસ્તલિખિત ગ્ર'થ મળ્યા હતા, તેમાં લખ્યું છે કે એ ગ્રંથ સવત્ ૧૩૫૦ ના જે દિ ૩ ને દિવસે મહારાજાધિરાજ સારંગદેવનું લશ્કર આશાપલ્લિ ( અમ· દાવાદ ) મુકામ કરી પડયું હતુ. ત્યારે પૂરા કર્યાં હતા. (ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપરથી. )
એજ સાર`ગદેવની ગાદીએ કરણદેવ મેઠા હતા જે કરણઘેલા ના નામથી ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને જેના વખતમાં ગુજરાત મુસલમામાના હાથમાં ગયું.
Jain Education International
૫૬૦
For Private & Personal Use Only
,
www.jainelibrary.org