________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૧૦)
શત્રુજય પર્વત
શાખાના ઓશવાળ, સાવ નાહલચંદના પુત્ર સારુ ખુશાલચંદના પુત્ર સારુ કેશરિસિંહના પુત્ર સાઠ સાહિસિંહે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; સાગર ગચ્છના શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૦. ૪૫ ( મિતિ ઉપર પ્રમાણે ) મુમ્બઈ બિન્દર (મુંબઈ) ના રહેવાસી, એસવાળ વૃદ્ધશાખા અને નાહટાગોત્રના, શેઠ અમીચંદ રૂપાબાઈના પુત્ર શેઠ મોતીચંદ અને દીવાલીબાઈના પુત્ર ખેમચંદ (તથા કુટુંબે) આદિનાથની પ્રતિમા અર્પણ કરી; ગોહેલ પ્રતાપસિંઘજીના રાજ્યમાં બૃહત ખરતરગચ્છ (ખરતર પિપલીય) ના જિનહર્ષસૂરિના અનુગ જિનમહેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૧.૪૮ ( મિતિ ઉપર પ્રમાણે ) ખરતર ઘાનલીય ( પિપલીય ?) ગચ્છમાં શેઠ ખેમચંદ શેઠ (મોતીચંદ) અને તેની સ્ત્રી ઇચ્છાબાઈની મૂર્તિ બેસાડી.
નં. ૮૨. ૪૯ મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદે (વિગેરે જુઓ નં. ૮૦ ) શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; ( રાત-વાદg&ીય गच्छे भ०० यु० श्रीजिनदेवसूरितत्पभजं. श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिकरसंयुते) જિનમહેકે પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૩. * ( મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદ ( વિગેરે જીઓ નં. ૮ ) ની સ્ત્રી રૂપાબાઈએ સુપાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; જિનમહેંદ્રસૂરિ ( વિગેરે જુઓ નં. ૮૨ ) એ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૪. ૫૧ ( મિતિ ઉપર પ્રમાણે) ખેમચંદની સ્ત્રી ( વિગેરે,
૪૭ મતશાહની ટુંકમાં ઉપરના દેવાલયની સાથેના દેવાલયમાં મુખ્ય પ્રતિમાની બેસણી ઉપર,
૪૮ મોતીશાહની ટૂંકમાં મુખ્ય દેવાલયમાં, શેઠ અને તેની સ્ત્રીની પ્રતિમાઓની નીચેના ભાગ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૭.
૪૯ દેવાલય નં. ૪૨૦ માંની મુખ્ય પ્રતિમાની જમણી બાજુએ આવેલી પ્રતિમાની બેસણી ઉપર-લીસ્ટસ પૃ. ૨૧૦.
૫૦ વચ્ચેના દેવાલયની ઉત્તર-પૂર્વના દેવાલયમાંની મુખ્ય પ્રતિમાની ડાબી બાજુની એક પ્રતિમાની બેસણી ઉપર.
પા મતાહ અમીચંદની ટુંકમાં મુખ્ય દેવાલયની જમણી બાજુએ ( ચકેશ્વરી) ની પ્રતિમાની બેસણી ઉપર,
૪૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org