________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૫૮ )
[ શત્રુંજય પર્વત
નં. ૬૯ ૩૬ સંવત ૧૮૯૨, વૈશાખ, શિત ૩ શુક્રવાર, ગોહેલ ખાધાજી ( વિગેરે જુઓ નં. ૬૮ ) ના રાજ્યમાં, મસુદાવાદ-બાલુચરના, બ્રહશાખા ઉકેસજ્ઞાતિય, દુગડગોત્રના બાબુ રાધાસિંગજીના પુત્ર બાબુ બહાદુરસિંગજીના ભાઈ બાબુ પ્રતાપસિંગની સ્ત્રી મહેતાબ કુંઅરે સંભવનાથ, પાર્શ્વનાથ અને શીતલનાથની પ્રતિમાઓ અર્પણ કરી; હતું ખરતરગચ્છ જિનહર્ષને રાજ્યમાં પં. કનક શેખરજીના શિષ્ય પં જયભદ્રના શિષ્ય, પં. દેવચં પ્રતિષ્ઠા કરી.
નં. ૭૦. ૩૭ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ વદિ ૩, બુધવાર; વખતચંદ (જુઓ નં. ૪૫ ) ના પુત્ર અપભાઈ અને મંછીની પુત્રી ફુલકુંવરે એક દેવાલય બંધાવ્યું અને આદિનાથની પ્રતિમાં અર્પણ કરી; સાગરગચ્છને શાંતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૧.૩૮ (મિતિ ઉપર પ્રમાણે) રાજનગરના રહેવાસી, એસવાળ, વૃદ્ધશાખાના, મોતીચંદના પુત્ર ફતેભાઇની સ્ત્રી ઉજલીવહુએ એક દેવાલય બંધાવ્યું તથા શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ટા કરી.
નં. ૭૨. ૩૯ (મિતિ ઉપર પ્રમાણે ) મોતીચંદ ( જુઓ નં- ૭૧) ના પુત્ર ફતેભાઈ (તેની સ્ત્રી અચરતવહુ ) ના પુત્ર ભગુભાઈએ એક દેવાલય બંધાવ્યું અને શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરવંશના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી.
નં. ૭૩. ૪૦ (મિતિ ઉપર પ્રમાણે) ખંભનગરના રહેવાસી ઉસવાળે વૃદ્ધશાખાના સારા હીરાચંદના પુત્ર સારા જેસંઘના પુત્ર સારુ લક્ષમીચન્દ્ર (તેની સ્ત્રી-પારવતી) હેમાભાઈની ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને અજીતનાથની પ્રતિમા અર્પણ કરી.
૩૬ પૂર્વ તરફ મોટા ચોમુખને ગોળ ફરતા કઠેરાની બહાર, ઉપરના લેખની . સાથે, એક પ્રતિમાની બેસણું ઉપર લીસ્ટસ યુ. ૨૦૧, નં. ૩૩,
૩૭ હેમાભાઈની ટુંકમાં પશ્ચિમ બાજુએ, ઓરડી-નં. ૧ ૩૮ »
, , , મંદિરમાં, ૩૯ , ,
, , ઓરડી નં. ૫. ૪૦ , , ઉતર બાજુએ, ઓરડી નં. ૧
૪૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org