SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. ન. ૩૭-૩૮ ( ૧૧ ) હોવાથી, અને તે ઐતિહાસિક દષ્ટિએ સારા ઉપયેગી હાવાથી, એ સારના સમગ્ર અનુવાદ, અત્રે આપવામાં આવે છે. ૧. ૩૪. ૧ સંવત્ ૧૭૮૩, માત્ર સુદિ ૫; સિદ્ધચક્ર, ધણુપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના શ્વેતા ( ખેતા ) ની સ્ત્રી આણુન્દબાઇએ પણ કયુ ..× બૃહતું. ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેમને અકબર બાદશાહે યુગ પ્રધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહેાપાધ્યાય રાજસારજી થયા. તેના શિષ્ય મહેાપાધ્યાય જ્ઞાનધમ જી, તેમના શિષ્ય ઉપાધ્યાય દીચંદ્ર, તેમના શિષ્ય પતિવર દેવ, તેની પ્રતિષ્ઠા કરી. ત. ૩૫. २ સંવત્ ૧૭૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર; ખરતર ગચ્છના સા(હ) કીકાના પુત્ર દુલીયન્દે ભીમમુનિની એક પ્રતિમા અપણું કરી; ઉપાધ્યાય દીપચન્દ્રગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૩૬. ૩ ( મિતિ ઉપર છે તે ) ; શ્રીયુધિષ્ઠિર ( ષ્ઠિર ) મુતિની પ્રતિમા ( બીનું ઉપર પ્રમાણે ). અવલોકન, નં. ૩૭.૪ વિક્રમ સંવત ૧૭૮૮, શક ૧૬૫૩, માત્ર સુદિ ૬, શુક્રવાર, તપાગચ્છના ભટ્ટારક વિજયયાસૂરિન! ઉપદેશથી શ્રીમાલી વૃદ્ઘશાખાના પ્રેમજી એ (અટક-ચુલી Cheuli, કારણ કે તે ચુલા Cheula ને રહેવાસી હતા ) ચન્દ્રપ્રભુની પ્રતિમા અર્પણ કરી; અને તેજ ગચ્છના ભટ્ટારક સુમતિસાગરે પ્રતિષ્ઠિત કરી. ૧ ખરતરવસી ટુંકના દક્ષિણ ખાજીના ખુલ્લા ન. ૭૮.૫ સવત્ ૧૭૯૧, વૈશાખ સુદ ૮, પુષ્યા; પાર્શ્વનાથની પ્રતિમા, એસવાળ વૃધ્ધશાખા તથા નાડ્લગેત્રના ભંડારી દીપાજીના પુત્ર વિભાગમાં સિધ્ધચઢ શિક્ષા * X ઉપર. લીસ, પૃ૦ ૨૦૬, ન. ૩૩૭, ' અર્પણ કર્યું ' એને અર્થે મનાવ્યુ'-કરાવ્યુ', સમજવે, આગળ પણ દરેક લેખમાં એજ અર્થે લેવાના છે. સંગ્રાહક. Jain Education International ૨-પંચપાંડવદેવાલયની મુખ્ય મૂાતની જમણી ખાજુએ આવેલી એક મૂર્તિની બેસણી ઉપર-લીસ, પૃ. ૨૦૭. ન'. ૩૫૦. ૩ ૫'ચપાંડવદેવાલયમાં, મુખ્ય મૂર્તિની બેસણી ઉપર લીફ્ટસ, ૧ ( ૧ ). ૪ મહાન આદીશ્વરના દક્ષિણ-પશ્ચિમ ખુણા સામેના એક ચેરસ દેવાલયના દ્વાર ઉપર–લીસ, પૃ. ૧૯૭, કદાચ નં. ૧૦૦, ૫ વિમલવી ટુંકમાં હાથીપેાળ તરફ જતાં જમણી બા′′એલીસ, પ ૨૦૨, ન. ૨૪૭. ૪૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy