________________
ઉપરના લેખ. નં. ૨-૪]
( ૧૮ )
આવક,
---~
~
~-
~~~-
~~-~-~
-
~
~~-r
w
માસના કૃષ્ણપક્ષની ૬ના દિવસે, અનેક સંઘે અને અનેક મુનિ આચાચેના સંમેલનપૂર્વક, કલ્યાણકર પ્રતિષ્ઠા કરાવી..
પછીના પોમાં કમસાહની, આ કાર્ય કરવા માટે, પ્રશંસા કરવામાં આવી છે. અંતમાં, ગદ્યમાં, મન્દિરનું સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારે (સલાટ-કારીગરે) નાં નામે આપ્યાં છે. આમાંના ડાક તે ખુદ કર્માસાહના જન્મસ્થાન-ચિત્તોડના રહેનારા છે અને બાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિઓ છે.
આ પ્રશસ્તિના કર્તા, પડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિમyવંદ આદિ અનેક પુસ્તક લખ્યાં છે. શત્રુંજયતીર્થોદ્ધારકબંધ ના લેખક પતિ વિવેકથીર ગણિએ, સુત્રધારને કેતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે.
બીજા નંબરને લેખ, શત્રુંજય તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ પંકિતમાં, અને ત્રીજા નંબરને, આદીશ્વર ભગવાનના મંદિરની સન્મુખ આવેલા મંદિરમાં વિરાજમાન-પુંડરીક ગણધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કેતરે છે. આ બંને લેખમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કમસાહના કટુંબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માસાહને એ ઉદ્ધારકાર્યમાં સહાધ્ય કરનાર મત્રી રવા અને નરસિંહનાં શુભ નામે પણ આલેખેલાં છે.
* આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરૂ ફના ન્હાના મંદિરમાં, ૮ પંકિતમાં કેતલે છે. એમાં લખ્યું છે કેસંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ર અને રવિવારના દિવસે એ દેવકુલિકા * ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર બંદર નિવાસી પ્રાગ્વાટ (પરવાડ ) જ્ઞાતીય દેસી ગઈઆના પુત્ર તેજપાલ (સ્ત્રી ભડકી) ના પુત્ર દેવ પચારણાએ
' હાનાં મંદિરે “દેવકુલિકા ” કહેવાય છે અને મહેતાં પ્રાયઃ કરીને પ્રાસાદ” અથવા “વિહાર” કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org