________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨)
૧૩
(૧) સં ૧૯૨૦ના વે સુ ૨ ના દિવસે ગંધારના શેઠ આભૂ પોરવાડના વંશના ગંધારના
વ્યવ પરવતના પુત્ર વ્ય. કોકા શાહના પુત્ર વ્ય પોઈઆ (વોઈઆ)ની દેરીની પ્રતિષ્ઠા.
– પ્રક૪૫, પૃ. ૩૫૬) (૨) સં ૧૯૨૦ના વૈ. સુ ૫ ને ગુરુવારે અમદાવાદના દીશાવાલ જ્ઞાતિના મહં
વણાઈગના પુત્ર મઈ ગલા (ગલરાજ) મહેતા, તેની પત્ની મંગુ અને પુત્ર વીરદાસ વગેરે કુટુંબ પરિવારની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા.
(પ્રકમ ૪૪, પૃ. ૨૧૬) (૩) સં૧૬૨૦ના વૈ. સુ૫ ને ગુરુવારે ગંધારના વ્ય સમરિયા (સમરા શાહ)
પોરવાડની ભ શાંતિનાથની દેરીની પ્રતિષ્ઠા. (૪) સં ૧૯૨૦ના વૈ સુખ ૫ ને ગુરુવારે ગંધારના પરીખ દેવા શ્રીમાલીના પુત્ર મુથી
શ્રીમાલી તથા ગંધારના ગુર્જર શ્રીમાલી દોશી શ્રીકરણની ભાર્યા અમરી અને પુત્ર
દોશી હંસરાજની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. (૫) અમદાવાદના સં કુંઅરજી શ્રીમાલીએ સં ૧૬ ૧૫માં બનાવેલા જિનપ્રાસાદની સં ૧૬ ર0માં પ્રતિષ્ઠા.
(- પ્રક૪૫, પૃ. ૩૪૪ – ૩૪૫) (૬) સં ૧૬૨૦ના વેસુ અને ગુરુવારે ગંધારના સંઘવી શo જાવડશાહ પોરવાડના
પુત્ર સીપા (શ્રીપાલ) તેની ભાવાં ગીસુના પુત્રો (૧) જીવંત, (૨) કાઉજી અને
(૩) સં આહૂ વગેરે પરિવારની ભ પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા. (૭) સં. ૧૯૨૦ના અષાડ સુદી 2 ને રવિવારે ગંધારના દોશી ગોઈયાના પુત્ર દો
તેજપાલની ભાયા ભોટકીના પુત્રો દોપંચાણ, દો. ભીમજી, દો. નાનજી અને
દો. દેવરાજની ભ મહાવીરસ્વામીની દેરીની પ્રતિષ્ઠા. (૮) સં. ૧૯૨૮ના આસો વદિ ૯ ને શનિવારે અમદાવાદના દોશી રાજપાલ શ્રીમાલીની
શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભ મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા.
– શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન) (૯) સં. ૧૯૨૦ના કા. સુ ર ના દિવસે ગંધારના શાહ પાસવીર શ્રીમાલીના પુત્ર
વર્ધમાન શ્રીમાલીના પુત્રો (૧) રામજી ગંધારીઓ, (૨) હંસરાજ અને (૩) મનજી વગેરેના શત્રુંજય તીર્થમાં ભંડારની ઓરડી પાસે બનાવેલ ભ. શાંતિનાથ ચતુર્મુખ જિનાલયની પ્રતિષ્ઠા. – એપિગ્રાફિકા ઈન્ડિકા ભા. ૨ જો, પૃ. ૪૭ થી ૫૦: શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા૨, લેખ નં ૪ થી ૧૦; નગરશેઠ નગીનદાસ હેમાભાઈ અને શેઠ મયાભાઈ પ્રેમાભાઈની વિનંતીથી કોઈ મુનિશ્રીએ તેયાર કરેલ શત્રુંજયતીથનું હસ્તલિખિત મોટું વર્ણન ફોર્મઅરવિંદ બી.એ. નો “પ્રાવા ઈતિહાસ” ખંડ ૩, પૃ ૨૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org