________________
૯૦
અહીં છેલ્લી ગાથાની છેલ્લી લીટીમાં “પરમા સુજસ-૨મા” પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું “શ્રી યશોવિજયજી’ આવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે ॥૬॥
અઢાર પાપસ્થાનક
આ પ્રમાણે “માન-કષાય' આવા નામવાળું જે સાતમું પાપસ્થાનક છે તેના વર્ણનની સજ્ઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org