________________
૧૮. રત્નાકરાવતારિકા (ભાગ-૨) : પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫)
Chess
૧૯. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન.
૨૦. આઠ દૃષ્ટિની સજ્ઝાય ઃ- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયના સરળ ગુજરાતી અર્થો.
૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન.
૨૨. તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત વિવેચન. ૨૩. શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
૨૪. શ્રી સમ્યક્ત્વ મૂલ બારવ્રત ઃ- વિવેચન સહ.
૨૫. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :- પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે.
ભાગ-૧-૨.
૨૭. અઢાર પાપસ્થાનકની સજ્ઝાય ઃ- અર્થ-વિવેચન સાથે.
ભાવિમાં લખવાની ભાવના
૨૮. અમૃતવેલની સજ્ઝાયના અર્થ,
૨૯. સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન.
૩૦. જ્ઞાનસાર અષ્ટક :- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય :
Jain Education International
For Private & Persલિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
www.lai library.org