________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજઝાય
૧૩
બલા દૂર ટળી જશે. ક્ષમા એ હિંસાની વિરોધિની છે અને બળવાન છે. તે આવવાથી હિંસા દૂર જ ચાલી જાય છે. આ ઉપમા ઉપમિતિ ભવ પ્રપંચમાં વિસ્તારથી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
તથા “પરણાવે જસ સાય” પદમાં જસ શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું “શ્રી યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. તે ૬ ! આ પ્રમાણે હિંસા નામના પહેલા પાપસ્થાનકની
પહેલી સક્ઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org