________________
રતિ-અતિ નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય
જે આત્માઓ તેમાં મનને લલચાવે છે, મોહ કરે છે, એકને ઈષ્ટ અને બીજાને અનિષ્ટ સમજે છે તે જ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિ વિકારો અને પરિણામે કલેશોને પામે છે. માટે કોઈ પણ જીવદ્રવ્ય કે પુદ્દગલ દ્રવ્યમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવી તે ઉચિત નથી અને સમભાવમાં વર્તવું તે જ શુદ્ધ સમાધિ કહેવાય છે. જો તે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિમાંથી મનને રોકવામાં આવે તો અનંત ઈચ્છાઓ અને આશાઓ થતી જ નથી. આ વાત ભોગી જીવોને નથી સમજાય તેવી, પરંતુ યોગી (અધ્યાત્મી-વૈરાગી) જીવને અવશ્ય સમજાય તેવી છે. ॥ ૨ ॥
મન-પારદ ઉડે નહી જી, પામી અતિ-રિત આગ તો હુએ સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણનર. ॥ ૩ ॥
રિત વશે અતિ કરી જી, ભૂતારત હોય જેહ |
તસ વિવેક આવે નહી જી, હોય ન દુ:ખનો છેહ,
-
શબ્દાર્થ - મન-પારદ
મનરૂપી પારો, ભાવઠ જાયે ભાગ
ભવની ભાવઠ બધી ચાલી જાય, ભૂતારત પાંચ ઈન્દ્રિયોના
સુખોરૂપી ભૂતોમાં આસક્ત. || ૩-૪ ||
-
-
Jain Education International
૧૭૫
સુગુણ નર,
સુગુણ નર, ॥ ૪ ॥
-
ગાથા અરતિ અને રતિરૂપી આગ પ્રાપ્ત કરીને મનરૂપીપારો જો ઉડે નહીં (ઉછળે નહીં) તો આત્મકલ્યાણની સિદ્ધિ થાય છે. અને ભવની આ સઘળી જંજાળ ચાલી જાય છે. રતિના
For Private & Personal Use Only
કારણે અરતિ ચોકસ થાય જ છે. તેથી જે આત્માઓ ભૂતોમાં રક્ત હોય છે. તેઓને સાચો વિવેક આવતો નથી અને તેઓના દુ:ખોનો છંદ પણ થતો નથી. II ૩-૪ ||
www.jainelibrary.org